
મારું ખિસ્સું થોડું શું ફાટ્યું
મારું ખિસ્સું
થોડું શું ફાટ્યું સાહેબ,
પૈસાના બદલે સંબંધો
ખોવાઈ ગયા !!
maru khissu
thodu shun fatyu saheb,
paisana badale sambandho
khovai gay !!
Sad Shayari Gujarati
3 years ago
દરેક ગમતી વ્યક્તિ આપણી થઇ
દરેક
ગમતી વ્યક્તિ
આપણી થઇ જ જાય,
એવું જરૂરી નથી હોતું !!
darek
gamati vyakti
apani thai j jay,
evu jaruri nathi hotu !!
Sad Shayari Gujarati
3 years ago
એક દિવસ બધા, તમને છોડીને
એક દિવસ બધા,
તમને છોડીને જતા રહેશે !!
ek divas badha,
tamane chhodine jata raheshe !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે મારું અને તારું છે,
જયારે મારું
અને તારું છે,
ત્યાં બસ અંધારું જ છે !!
jayare maru
ane taru chhe,
tya bas andharu j chhe !!
Sad Shayari Gujarati
3 years ago
નિસરણી સમજીને ચડતા રહ્યા આ
નિસરણી સમજીને
ચડતા રહ્યા આ જિંદગીને,
થાકી ગયા ને આડી કરી તો
નનામી થઇ ગઈ !!
nisarani samajine
chadata rahya jindagine,
thaki gaya ne aadi kari to
nanami thai gai !!
Sad Shayari Gujarati
3 years ago
સારું કોઈ નથી હોતું સાહેબ,
સારું કોઈ
નથી હોતું સાહેબ,
બધા માત્ર દેખાડો કરે છે !!
saru koi
nathi hotu saheb,
badha matr dekhado kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે આપણને કોઈ ના સમજે,
જયારે
આપણને કોઈ ના સમજે,
ત્યારે મ્યુઝીક આપણું બેસ્ટફ્રેન્ડ
બની જાય છે !!
jayare
aapanane koi na samaje,
tyare music apanu bestfriend
bani jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એટલી તો ખબર પડી ગઈ
એટલી તો
ખબર પડી ગઈ હવે,
લોકોના મન વાતાવરણ કરતા
પણ વધુ બદલે છે !!
etali to
khabar padi gai have,
lokona man vatavaran karata
pan vadhu badale chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે આપણને સમજતા હોય એ
જે આપણને
સમજતા હોય એ જ વ્યક્તિ,
દુઃખ આપે ત્યારે વધારે
દુઃખ થાય છે !!
je apanane
samajata hoy e j vyakti,
dukh ape tyare vadhare
dukh thay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એક બાજુ સપના અને બીજી
એક બાજુ સપના
અને બીજી બાજુ ઔકાત,
રસ્સાખેંચ જેવી જિંદગીમાં સાવ
ખેંચાય ગયા સાહેબ !!
ek baju sapana
ane biji baju aukat,
rassa khench jevi jindagima sav
khenchay gay saheb !!
Sad Shayari Gujarati
3 years ago