Shala Rojmel
આ તો ખાલી રિવાજ થઇ

આ તો ખાલી રિવાજ
થઇ ગયો છે કેમ છો પૂછવાનો,
બાકી તો પૂછનારા પણ ક્યાં
મજામાં હોય છે !!

aa to khali rivaj
thai gayo chhe kem chho puchavano,
baki to puchanara pan kya
majama hoy chhe !!

Sad Shayari Gujarati

4 years ago

સાથ જેને આપો એ જ

સાથ જેને આપો
એ જ લુંટી જાય છે સાહેબ,
સાવધાન રહેજો ઓળખાણ જ
જાજી આફત છે !!

sath jene apo
e j lunti jay chhe saheb,
savadhan rahejo olakhan j
jaji aafat chhe !!

Sad Shayari Gujarati

4 years ago

આંસુમાં ભલે વજન નથી હોતો,

આંસુમાં ભલે
વજન નથી હોતો,
પણ તેમાં લાગણી ભારે
ભરખમ હોય છે !!

aansuma bhale
vajan nathi hoto,
pan tema lagani bhare
bharakham hoy chhe !!

Sad Shayari Gujarati

4 years ago

સંબંધમાં થોડા નમી શું ગયા

સંબંધમાં થોડા
નમી શું ગયા અમે,
એ તો હલકા સમજી
બેઠા અમને !!

sambandhama thoda
nami shu gaya ame,
e to halaka samaji
betha amane !!

Sad Shayari Gujarati

4 years ago

દુનિયાથી થાકેલો માણસ અંતે ઘરે

દુનિયાથી થાકેલો
માણસ અંતે ઘરે જ આવે,
પણ ઘરથી થાકેલો માણસ
ક્યાં જાય !!

duniyathi thakelo
manas ante ghare j aave,
pan gharathi thakelo manas
kya jay !!

Sad Shayari Gujarati

4 years ago

મંદિર પણ એ હતું અને

મંદિર પણ એ હતું
અને ભગવાન પણ એ જ,
એ વાત અલગ છે કે
પ્રાર્થના તારી પૂરી  થઇ !!

mandir pan e hatu
ane bhagavan pan e j,
e vat alag chhe ke
prarthana tari puri  thai !!

Sad Shayari Gujarati

4 years ago

જ્યારે વ્યક્તિને વિકલ્પ મળી જાય

જ્યારે વ્યક્તિને
વિકલ્પ મળી જાય છે,
ત્યારે સાચી લાગણીવાળો
વ્યક્તિ હાંસિયામાં
ધકેલાય જાય છે !!

jyare vyaktine
vikalp mali jay chhe,
tyare sachi laganivalo
vyakti hansiyama
dhakelay jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

દુનિયાના લોકોને સલામ છે સાહેબ,

દુનિયાના
લોકોને સલામ છે સાહેબ,
જયારે બરાબરી ના કરી શકે ત્યારે
બદનામ કરવા લાગે છે !!

duniyana
lokone salam chhe saheb,
jayare barabari na kari shake tyare
badanam karava lage chhe !!

Sad Shayari Gujarati

4 years ago

કેમ દુર કરું ઉદાસી કોઈ

કેમ દુર કરું
ઉદાસી કોઈ બતાવી દે મને,
લગાવી ગળે કાશ કોઈ
રોવડાવી દે મને !!

kem dur karu
udasi koi batavi de mane,
lagavi gale kash koi
rovadavi de mane !!

Sad Shayari Gujarati

4 years ago

જયારે બહુ જ ફરક પડી

જયારે બહુ જ
ફરક પડી જાય ને,
પછી કંઈ જ ફરક
નથી પડતો !!

jayare bahu j
farak padi jay ne,
pachhi kai j farak
nathi padato !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1950 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.