ના પૂછો મને કે હવે
ના પૂછો મને
કે હવે તને કેમ છે,
સમય બદલાઈ ગયો પણ
ઘાવ હજી એમનેમ છે !!
na puchho mane
ke have tane kem chhe,
samay badalai gayo pan
ghav haji em nem chhe !!
Sad Shayari Gujarati
4 years ago
સાથે રહીને રોજ દુઃખી થવા
સાથે રહીને
રોજ દુઃખી થવા કરતા,
દુર રહીને થોડું સહન કરવું
વધારે સારું !!
sathe rahine
roj dukhi thava karata,
dur rahine thodu sahan karavu
vadhare saru !!
Sad Shayari Gujarati
4 years ago
બેહતર છે કે એકલા જ
બેહતર છે
કે એકલા જ રહેવું,
કોઈ મળી જશે તો
દગો આપશે !!
behatar chhe
ke ekala j rahevu,
koi mali jashe to
dago aapashe !!
Sad Shayari Gujarati
4 years ago
આજ સુધી કેટલીયે વાર ભરોસો
આજ સુધી કેટલીયે
વાર ભરોસો તુટ્યો હશે,
પણ ભરોસો કરવાની આદત
હજી છૂટતી નથી !!
aaj sudhi ketaliye
var bharoso tutyo hashe,
pan bharoso karavani aadat
haji chutati nathi !!
Sad Shayari Gujarati
4 years ago
બસ એ ખુશી ક્યાંક ખોવાઈ
બસ એ ખુશી
ક્યાંક ખોવાઈ ગઈ છે,
બાકી હસી તો અમે પણ
લઈએ છીએ !!
bas e khushi
kyank khovai gai chhe,
baki hasi to ame pan
laie chhie !!
Sad Shayari Gujarati
4 years ago
ઝખ્મો જ જીવાડી રહ્યા છે,
ઝખ્મો જ
જીવાડી રહ્યા છે,
બાકી બધા તો રમાડી
રહ્યા છે !!
zakhmo j
jivadi rahya chhe,
baki badha to ramadi
rahya chhe !!
Sad Shayari Gujarati
4 years ago
કાશ બધા ક્યારેક રોટી દિવસ
કાશ બધા ક્યારેક
રોટી દિવસ પણ મનાવતા હોત,
તો કોઈ ભૂખ્યાને એક દિવસ લાંબો
હાથ ના કરવો પડેત !!
kash badha kyarek
roti divas pan manavata hot,
to koi bhukhyane ek divas lambo
hath na karavo padet !!
Sad Shayari Gujarati
4 years ago
જિંદગીમાં પાપ તો ઘણા કર્યા
જિંદગીમાં
પાપ તો ઘણા કર્યા છે અમે,
પણ સજા ત્યાં મળી જ્યાં અમારો
કોઈ વાંક નહોતો!!
jindagima
pap to ghana karya chhe ame,
pan saj ty mali jya amaro
koi vank nahoto !!
Sad Shayari Gujarati
4 years ago
======: ઝેર જેવું સત્ય :======
======: ઝેર જેવું સત્ય :======
સ્ત્રી પ્રેમ પામવા માટે
શરીર સોંપે છે !!
======:==========:======
======: zer jevu saty:======
stri prem pamava mate
sharir sompe chhe !!
======:==========:======
Sad Shayari Gujarati
4 years ago
બધા એવું જ સમજે છે,
બધા
એવું જ સમજે છે,
કે હું બહુ ખુશ છું !!
badha
evu j samaje chhe,
ke hu bahu khush chhu !!
Sad Shayari Gujarati
4 years ago
