જે લોકો સાચી વાત મોઢા
જે લોકો સાચી
વાત મોઢા પર કહી દે,
એ લોકો ખરાબ બની
જાય છે !!
je loko sachi
vat modha par kahi de,
e loko kharab bani
jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
બદલાઈ ગયા લોકો ધીરે ધીરે,
બદલાઈ
ગયા લોકો ધીરે ધીરે,
હવે તો આપણો પણ
હક બને છે !!
badalai
gaya loko dhire dhire,
have to aapano pan
hak bane chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આજકાલ એવી પરિસ્થિતિમાં છીએ અમે,
આજકાલ એવી
પરિસ્થિતિમાં છીએ અમે,
કે કોઈવાર તો પોતાના પર જ
દયા આવી જાય છે !!
aajakal evi
paristhitima chhie ame,
ke koivar to potana par j
day avi jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આજે પાછી જિંદગી ગોટાળે ચડી
આજે પાછી
જિંદગી ગોટાળે ચડી છે,
પણ કંઈ વાંધો નહીં આવું ક્યાં
પહેલીવાર થયું છે !!
aaje pachi
jindagi gotale chadi chhe,
pan kai vandho nahi aavu kya
pahelivar thayu chhe !!
Sad Shayari Gujarati
4 years ago
સાંભળ્યું છે કે સમય બધા
સાંભળ્યું છે કે સમય
બધા દુઃખોની દવા છે,
પણ મારો તો સમય જ
મને દુઃખ દે છે !!
sambhalyu chhe ke samay
badha dukhoni dava chhe,
pan maro to samay j
mane dukh de chhe !!
Sad Shayari Gujarati
4 years ago
સાલી પતંગ જેવી થઇ ગઈ
સાલી પતંગ
જેવી થઇ ગઈ છે જિંદગી,
ફાટીને હાથમાં આવી જાય છે !!
sali patang
jevi thai gai chhe jindagi,
fatine hathama aavi jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ખબર નહીં કેમ હું દર
ખબર નહીં
કેમ હું દર વખતે
સંબંધો સાચવવાના ચક્કરમાં,
પોતાની સેલ્ફ રીસ્પેક્ટના
ધજાગરા કેમ ઉડાડું છું !!
khabar nahi
kem hu dar vakhate
sambandho sachavavana chakkar ma,
potani self respect na
dhajagara kem udadu chhu !!
Sad Shayari Gujarati
4 years ago
આ સમય પણ Blur થતો
આ સમય
પણ Blur થતો જાય છે,
કોણ ક્યારે દેખાતું બંધ થઇ
જાય છે ખબર જ નથી
પડતી સાહેબ !!
aa samay
pan blur thato jay chhe,
kon kyare dekhatu bandh thai
jay chhe khabar j nathi
padati saheb !!
Sad Shayari Gujarati
4 years ago
લોકો ટાઈમપાસ માટે વાતો કરતા
લોકો ટાઈમપાસ
માટે વાતો કરતા હોય છે,
અને આપણે એમને પોતાના
સમજી લઈએ છીએ !!
loko timepass
mate vato karata hoy chhe,
ane aapane emane potana
samaji laie chie !!
Sad Shayari Gujarati
4 years ago
સૌથી વધારે ખરાબ ત્યારે લાગે,
સૌથી વધારે
ખરાબ ત્યારે લાગે,
જયારે તમે જેના માટે રડો અને
એને કોઈ ફર્ક ના પડે !!
sauthi vadhare
kharab tyare lage,
jayare tame jena mate rado ane
ene koi fark na pade !!
Sad Shayari Gujarati
4 years ago
