
ખરેખર તો વાયરસ નથી ફરતો,
ખરેખર તો
વાયરસ નથી ફરતો,
માણસ એને બધે ફેરવે છે !!
kharekhar to
virus nathi farato,
manas ene badhe ferave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પુરા થઇ ગયા એ બધા
પુરા થઇ
ગયા એ બધા સંબંધ,
જેને જોઇને લાગ્યું હતું કે
જિંદગીભર સાથે રહેશે !!
pura thai
gaya e badha sambandh,
jene joine lagyu hatu ke
jindagibhar sathe raheshe !!
Sad Shayari Gujarati
3 years ago
ના પૂછતાં મને મારા આંસુઓનું
ના પૂછતાં મને
મારા આંસુઓનું કારણ,
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે !!
na puchhata mane
mara aansuonu karan,
tamaru j nam sambhaline
tamane saru nahi lage !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રશ્ન એ નથી કે દુઃખ
પ્રશ્ન એ નથી
કે દુઃખ કેટલું છે,
મુદ્દો એ છે કે કદર અને
સંભાળ કેટલાને છે !!
prashn e nathi
ke dukh ketalu chhe,
muddo e chhe ke kadar ane
sambhal ketalane chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પછી કંઇક એવું થયું, કે
પછી કંઇક એવું થયું,
કે એમની આદત બદલાઈ ગઈ !!
pachi kaik evu thayu,
ke emani aadat badalai gai !!
Sad Shayari Gujarati
3 years ago
જે લોકો સાચી વાત મોઢા
જે લોકો સાચી
વાત મોઢા પર કહી દે,
એ લોકો ખરાબ બની
જાય છે !!
je loko sachi
vat modha par kahi de,
e loko kharab bani
jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બદલાઈ ગયા લોકો ધીરે ધીરે,
બદલાઈ
ગયા લોકો ધીરે ધીરે,
હવે તો આપણો પણ
હક બને છે !!
badalai
gaya loko dhire dhire,
have to aapano pan
hak bane chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આજકાલ એવી પરિસ્થિતિમાં છીએ અમે,
આજકાલ એવી
પરિસ્થિતિમાં છીએ અમે,
કે કોઈવાર તો પોતાના પર જ
દયા આવી જાય છે !!
aajakal evi
paristhitima chhie ame,
ke koivar to potana par j
day avi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આજે પાછી જિંદગી ગોટાળે ચડી
આજે પાછી
જિંદગી ગોટાળે ચડી છે,
પણ કંઈ વાંધો નહીં આવું ક્યાં
પહેલીવાર થયું છે !!
aaje pachi
jindagi gotale chadi chhe,
pan kai vandho nahi aavu kya
pahelivar thayu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સાંભળ્યું છે કે સમય બધા
સાંભળ્યું છે કે સમય
બધા દુઃખોની દવા છે,
પણ મારો તો સમય જ
મને દુઃખ દે છે !!
sambhalyu chhe ke samay
badha dukhoni dava chhe,
pan maro to samay j
mane dukh de chhe !!
Sad Shayari Gujarati
3 years ago