
જયારે પોતાના જ સાથ છોડી
જયારે
પોતાના જ સાથ છોડી દે,
પારકાઓની શું ફરિયાદ
કરવી !!
jayare
potana j sath chhodi de,
parakaoni shu fariyad
karavi !!
Sad Shayari Gujarati
3 years ago
#Promise એટલે તમને પ્રેમથી, ઉલ્લુ
#Promise
એટલે તમને પ્રેમથી,
ઉલ્લુ બનાવવા માટેની
એક સ્કીમ !!
#promise
etale tamane premathi,
ullu banavava mateni
ek skim !!
Sad Shayari Gujarati
3 years ago
દુરથી તો લોકો તીર જ
દુરથી તો
લોકો તીર જ મારી શકે,
પીઠમાં ખંજર તો નજીકના
જ મારે છે !!
dur thi to
loko tir j mari shake,
pith ma khanjar to najikana
j mare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મેં ઘણા રાક્ષસોનો ઈતિહાસ વાંચ્યો
મેં ઘણા
રાક્ષસોનો ઈતિહાસ વાંચ્યો છે,
પણ એમાંથી કોઈ બાલીકાઓનો
બળાત્કારી નહોતો !!
me ghana
rakshasono itihas vanchyo chhe,
pan emanthi koi balikaono
balatkari nahoto !!
Sad Shayari Gujarati
3 years ago
સામાન બાંધી લીધો છે મેં
સામાન બાંધી
લીધો છે મેં હવે એ બતાવો,
ક્યાં રહે છે એ લોકો જે ક્યાંયના
નથી રહેતા !!
saman bandhi
lidho chhe me have e batavo,
kya rahe chhe e loko je kyanyan
nathi raheta !!
Sad Shayari Gujarati
3 years ago
એ જખ્મોનું શું કરશે કોઈ,
એ જખ્મોનું
શું કરશે કોઈ,
જેને મલમથી પણ
દર્દ થાય છે !!
e jakhmonu
shun karashe koi,
jene malam thi pan
dard thay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મને ખબર નથી કે કેમ,
મને
ખબર નથી કે કેમ,
પણ નસીબ સાથે મારે
બનતું જ નથી !!
mane
khabar nathi ke kem,
pan nasib sathe mare
banatu j nathi !!
Sad Shayari Gujarati
3 years ago
સંસ્કાર સારા લઈને સાસરીયે આવી
સંસ્કાર સારા
લઈને સાસરીયે આવી ગઈ,
શોખ બધા પિયરમાં રહી
ગયા સાહેબ !!
sanskar sara
laine sasariye aavi gai,
shokh badh piyar ma rahi
gaya saheb !!
Sad Shayari Gujarati
3 years ago
માણસાઈનું સ્તર ઘટી રહ્યું છે,
માણસાઈનું
સ્તર ઘટી રહ્યું છે,
ને લોકો કહે છે આપણે
પ્રગતિ કરી રહ્યા છીએ !!
manasainu
star ghati rahyu chhe,
ne loko kahe chhe aapane
pragati kari rahya chhie !!
Sad Shayari Gujarati
3 years ago
નસીબનો ખેલ હોત તો થોડું
નસીબનો ખેલ હોત
તો થોડું રડીને માની લેત,
આ તો કોઈ પોતાનું હૈયાને
ઠેશ પહોંચાડી ગયું !!
nasibano khel hot
to thodu radine mani let,
aa to koi potanu haiya ne
thesh pahonchadi gayu !!
Sad Shayari Gujarati
3 years ago