વ્યક્તિ માત્ર ત્યારે જ હારે,
વ્યક્તિ
માત્ર ત્યારે જ હારે,
જ્યારે કોઈ પોતાનું પારકાની
જેમ ઘા મારે.
vyakti
matr tyare j hare,
jyare koi potanu parakani
jem gha mare.
Sad Shayari Gujarati
4 years ago
કાશ કોઈક તો એવું હોત,
કાશ કોઈક તો એવું હોત,
જે મને ખોવાથી ડરતું હોત !!
kash koik to evu hot,
je mane khovathi daratu hot !!
Sad Shayari Gujarati
4 years ago
બંધ કરી દેવું છે દિલનું
બંધ કરી દેવું છે
દિલનું બટન હવે,
અમુક લોકો મગજની
રમત જ સમજે છે !!
bandh kari devu chhe
dil nu batan have,
amuk loko magaj ni
ramat j samaje chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ચા એવી બીજી ચીજ છે
ચા એવી બીજી ચીજ
છે જેનાથી આંખો ખુલે છે,
દગો હજુ પણ પહેલા નંબર
પર જ છે સાહેબ !!
cha evi biji chij
chhe jenathi aankho khule chhe,
dago haju pan pahela nomber
par j chhe saheb !!
Sad Shayari Gujarati
4 years ago
ક્યારેક ક્યારેક હું ખોટો નથી
ક્યારેક ક્યારેક
હું ખોટો નથી હોતો,
પણ મારી પાસે એ શબ્દો જ
નથી હોતા જે મારી જાતને
સાચો સાબિત કરી શકે !!
kyarek kyarek
hu khoto nathi hoto,
pan mari pase e shabdo j
nathi hota je mari jatane
sacho sabit kari shake !!
Sad Shayari Gujarati
4 years ago
જેનો પ્રેમ સાચો હોય એને,
જેનો પ્રેમ
સાચો હોય એને,
દુનિયા તો શું પોતાના પણ
સાથ નથી આપતા !!
jeno prem
sacho hoy ene,
duniya to shu potana pan
sath nathi aapata !!
Sad Shayari Gujarati
4 years ago
પાસવર્ડમાં, વોલપેપરમાં, વાતોમાં બધે તુજ
પાસવર્ડમાં,
વોલપેપરમાં, વાતોમાં બધે તુજ છે,
બસ મારી સાથે તું નથી !!
😪😪😪😪😪😪😪
password ma,
waiipaper ma, vatoma badhe tuj chhe,
bas mari sathe tu nathi !!
😪😪😪😪😪😪😪
Sad Shayari Gujarati
4 years ago
માણસ ઉપરવાળા સામે ત્યારે જ
માણસ ઉપરવાળા
સામે ત્યારે જ જોવે છે,
જયારે નીચેવાળા બધા
સાથ છોડી દે છે !!
manas uparavala
same tyare j jove chhe,
jayare nichevala badha
sath chhodi de chhe !!
Sad Shayari Gujarati
4 years ago
લોકોનો રંગ ક્યારે બદલાઈ જાય,
લોકોનો રંગ
ક્યારે બદલાઈ જાય,
એનો કોઈ ભરોસો
નથી સાહેબ !!
lokono rang
kyare badalai jay,
eno koi bharoso
nathi saheb !!
Sad Shayari Gujarati
4 years ago
કામ પડે તો યાદ કરી
કામ પડે
તો યાદ કરી લેજે,
તારી જેમ ઇગ્નોર તો
નહીં જ કરું !!
kam pade
to yad kari leje,
tari jem ignor to
nahi j karu !!
Sad Shayari Gujarati
4 years ago
