દરેકે જોઈ મને પોતાની નજરથી,
દરેકે જોઈ
મને પોતાની નજરથી,
કાશ કોઈએ તો મારી નજરથી
જોઈ હોત મને !!
dareke joi
mane potani najar thi,
kash koie to mari najar thi
joi hot mane !!
Sad Shayari Gujarati
3 years ago
ઘણું ગુમાવ્યું છે જિંદગીમાં સાહેબ,
ઘણું ગુમાવ્યું છે
જિંદગીમાં સાહેબ,
રંજ હવે કોઈ ખાસ નથી !!
ghanu gumavyu chhe
jindagima saheb,
ranj have koi khas nathi !!
Sad Shayari Gujarati
3 years ago
અવાજ કર્યા વિના રડવું, એ
અવાજ કર્યા વિના રડવું,
એ રડવા કરતા પણ અઘરું
અને દુઃખદાયી હોય છે !!
avaj kary vina radavu,
e radava karata pan agharu
ane dukhadayi hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સ્કુલ લાઈફ બેસ્ટ હતી એવી
સ્કુલ લાઈફ બેસ્ટ હતી
એવી ત્યારે જ ખબર પડે છે,
જયારે આપણે સ્કૂલમાંથી
નીકળી જઈએ છીએ !!
school life best hati
evi tyare j khabar pade chhe,
jayare aapane school manthi
nikali jaie chhie !!
Sad Shayari Gujarati
3 years ago
બધા લોકો તો મુર્ખ બની
બધા લોકો તો મુર્ખ
બની જાય છે મારા હસવાથી,
તલાશ તો એની છે જે આંખોની
ભીનાશ પારખી લે !!
badha loko to murkh
bani jay chhe mara hasavathi,
talash to eni chhe je aankhoni
bhinash parakhi le !!
Sad Shayari Gujarati
3 years ago
સતત સુખની તલાશમાં, મેં ઘણું
સતત સુખની તલાશમાં,
મેં ઘણું સુખ ગુમાવ્યું છે !!
satat sukhani talashama,
me ghanu sukh gumavyu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જેને પોતાના સમજ્યા, એને પારખવાનું
જેને પોતાના સમજ્યા,
એને પારખવાનું જ રહી ગયું !!
jene potana samajya,
ene parakhavanu j rahi gayu !!
Sad Shayari Gujarati
3 years ago
આપણા આંસુ આપણે જ લુછી
આપણા આંસુ
આપણે જ લુછી લેવાના,
લોકો લુછવા આવશે તો
હિસાબ માંગશે !!
aapana aansu
aapane j luchi levana,
loko luchava aavashe to
hisab mangashe !!
Sad Shayari Gujarati
3 years ago
બદલવું કોને ગમે સાહેબ, બસ
બદલવું કોને ગમે સાહેબ,
બસ લોકો મજબુર કરી દે છે
બદલવા માટે !!
badalavu kone game saheb,
bas loko majabur kari de chhe
badalava mate !!
Sad Shayari Gujarati
3 years ago
ડુંગળી જેવું છે વર્ષ 2022,
ડુંગળી જેવું છે વર્ષ 2022,
જેમ જેમ પડ ખુલતા જાય છે
આંસુ નીકળતા જાય છે !!
dungali jevu chhe varsh 2022,
jem jem pad khulata jay chhe
aansu nikalata jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago

 
                 

 
                  
                  
                  
                  
                  
                  
                  
                 