
બધા કહે છે તું બહુ
બધા કહે છે
તું બહુ બદલાઈ ગઈ છે,
કોઈ એમ નથી કહેતું કે
તું કેમ બદલાઈ ગઈ છે !!
badha kahe chhe
tu bahu badalai gai chhe,
koi em nathi kahetu ke
tu kem badalai gai chhe !!
Sad Shayari Gujarati
2 years ago
I Am Not Busy, બસ
I Am Not Busy,
બસ હવે દિલ નથી કરતુ
કોઈને હેરાન કરવાનું !!
i am not busy,
bas have dil nathi karatu
koine heran karavanu !!
Sad Shayari Gujarati
2 years ago
પોતાનાને અજમાવી તો જુઓ સાહેબ,
પોતાનાને અજમાવી
તો જુઓ સાહેબ,
દુશ્મનથી પ્રેમ ના થઇ
જાય તો કહેજો !!
potanane ajamavi
to juo saheb,
dusman thi prem na thai
jay to kahejo !!
Sad Shayari Gujarati
2 years ago
ભીડમાં પણ ચુપ રહે છે
ભીડમાં
પણ ચુપ રહે છે
એ વ્યક્તિ આજકાલ,
જે એકલતામાં પણ
ખુલીને હસતો હતો !!
bhid ma
pan chhup rahe chhe
e vyakti aajakal,
je ekalatama pan
khuline hasato hato !!
Sad Shayari Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક આપણે કોઈકના લીધે,
ક્યારેક ક્યારેક
આપણે કોઈકના લીધે,
જિંદગીમાં હસવાનું સાવ
ભૂલી જઈએ છીએ !!
kyarek kyarek
aapane koikana lidhe,
jindagima hasavanu sav
bhuli jaie chhie !!
Sad Shayari Gujarati
2 years ago
મહેફૂઝ હતું એ ગુલાબ કાંટાઓની
મહેફૂઝ હતું
એ ગુલાબ કાંટાઓની વચ્ચે,
મોહબ્બતના નામ પર લોકોએ
પત્તે પત્તા જુદા કરી નાખ્યા !!
mahefuj hatu
e gulab kantaoni vachche,
mohabbat na nam par lokoe
patte patta juda kari nakhya !!
Sad Shayari Gujarati
2 years ago
દીકરી બીમાર હોય તો દુઃખ
દીકરી બીમાર
હોય તો દુઃખ લાગે,
અને વહુ બીમાર હોય
તો નાટક લાગે !!
dikari bimar
hoy to dukh lage,
ane vahu bimar hoy
to natak lage !!
Sad Shayari Gujarati
2 years ago
હું ખુદ જ ખુદને ભૂલી
હું ખુદ જ
ખુદને ભૂલી ગઈ છું,
તો કોઈ શું યાદ રાખવાનું મને !!
hu khud j
khudane bhuli gai chhu,
to koi shun yad rakhavanu mane !!
Sad Shayari Gujarati
2 years ago
દરેકે જોઈ મને પોતાની નજરથી,
દરેકે જોઈ
મને પોતાની નજરથી,
કાશ કોઈએ તો મારી નજરથી
જોઈ હોત મને !!
dareke joi
mane potani najar thi,
kash koie to mari najar thi
joi hot mane !!
Sad Shayari Gujarati
2 years ago
ઘણું ગુમાવ્યું છે જિંદગીમાં સાહેબ,
ઘણું ગુમાવ્યું છે
જિંદગીમાં સાહેબ,
રંજ હવે કોઈ ખાસ નથી !!
ghanu gumavyu chhe
jindagima saheb,
ranj have koi khas nathi !!
Sad Shayari Gujarati
2 years ago