દર્દ સહન કરવા કરતા, સારું
દર્દ સહન
કરવા કરતા,
સારું છે સંબંધો
બનાવો જ નહીં !!
dard sahan
karava karata,
saru chhe sambandho
banavo j nahi !!
Sad Shayari Gujarati
3 years ago
બદલાયેલું વર્તન બધાને ખુંચે છે,
બદલાયેલું
વર્તન બધાને ખુંચે છે,
છતાં બદલાવાનું કારણ
ક્યાં કોઈ પૂછે છે !!
badalayelu
vartan badhane khuche chhe,
chhata badalavanu karan
kya koi puchhe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દરેક માણસ રોઈને બતાવે એ
દરેક માણસ રોઈને
બતાવે એ જરૂરી તો નથી,
ક્યારેક સ્માઈલ પાછળ પણ
ઘણું દુઃખ છુપાયેલું હોય છે !!
darek manas roine
batave e jaruri to nathi,
kyarek smile pachal pan
ghanu dukh chhupayelu hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હદથી વધારે મહેનત એટલા માટે
હદથી વધારે મહેનત
એટલા માટે કરું છું સાહેબ,
ક્યાંક આ બુઠું નસીબ પાછુ
ધારદાર થઇ જાય !!
had thi vadhare mahenat
etala mate karu chhu saheb,
kyank aa buthu nasib pachhu
dharadar thai jay !!
Sad Shayari Gujarati
3 years ago
ગુસ્સો તો ત્યારે આવે છે
ગુસ્સો તો ત્યારે
આવે છે જ્યારે લોકો,
#Friend ને પણ #BF
ની નજરથી જોવે છે !!
gusso to tyare
aave chhe jyare loko,
#friend ne pan#bf
ni najar thi jove chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દુઃખ તો ત્યારે જ થયું
દુઃખ તો ત્યારે જ થયું મને,
જયારે બીજાની નહીં પણ પોતાની જ
નજરમાં હું નીચો પડી ગયો !!
dukh to tyare j thayu mane,
jayare bijani nahi pan potani j
najar ma hu nicho padi gayo !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈને ખોવાનું દર્દ શું હોય
કોઈને ખોવાનું દર્દ શું હોય
એ એને જ ખબર હોય,
જેની પાસે ખોવા માટે ફક્ત
એક જ માણસ હોય !!
koine khovanu dard shu hoy
e ene j khabar hoy,
jeni pase khova mate fakt
ek j manas hoy !!
Sad Shayari Gujarati
3 years ago
મેં મારી લાગણી લખી, અને
મેં મારી
લાગણી લખી,
અને તમે તેને મજાક
સમજ્યા !!
me mari
lagani lakhi,
ane tame tene majak
samajya !!
Sad Shayari Gujarati
3 years ago
બાદમાં સોરી બોલવાથી કોઈ ફાયદો
બાદમાં સોરી બોલવાથી
કોઈ ફાયદો નથી થતો,
કેમ કે જે વાતો દિલ પર લાગી
હોય એ લાગી જ જાય છે !!
bad ma sorry bolavathi
koi fayado nathi thato,
kem ke je vato dil par lagi
hoy e lagi j jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
થોડો ખરાબ સમય શું આવ્યો
થોડો ખરાબ
સમય શું આવ્યો સાહેબ,
અજાણ્યા પહેલા તો જાણીતા
લોકોએ સાથ છોડી દીધો !!
thodo kharab
samay shu aavyo saheb,
ajanya pahela to janita
lokoe sath chhodi didho !!
Sad Shayari Gujarati
3 years ago

 
                 

 
                  
                  
                  
                  
                  
                  
                  
                 