આંસુઓને છુપાવવા કેવી મથામણ થાય
આંસુઓને છુપાવવા
કેવી મથામણ થાય છે,
જિંદગી છે સરળ પણ
મૂંઝવણમાં જાય છે !!
ansuone chhupavava
kevi mathaman thay chhe,
jindagi chhe saral pan
munzavan ma jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
દર્દ અને ખુશીની કિંમત એમને
દર્દ અને ખુશીની
કિંમત એમને પૂછો,
જેમની મોહબ્બત અધુરી
રહી ગઈ હોય !!
dard ane khushini
kimmat em ne puchho,
jem ni mohabbat adhuri
rahi gai hoy !!
Sad Shayari Gujarati
4 years ago
હોઠોએ તો હંમેશા છુપાવીને જ
હોઠોએ તો
હંમેશા છુપાવીને જ રાખ્યું,
બસ આંખોમાં એ આવડત
કદી આવી જ નહીં !!
hothoe to
hammesha chhupavine j rakhyu,
bas aankhoma e aavadat
kadi aavi j nahi !!
Sad Shayari Gujarati
4 years ago
એમને પહોચી શકાય જેની સાથે
એમને પહોચી શકાય
જેની સાથે સાત પેઢીના વેર છે,
પણ એમને કેમ પહોંચવું જેની
નજરમાં જ ઝેર છે !!
emane pahochi shakay
jeni sathe sat pedhina ver chhe,
pan emane kem pahonchavu jeni
najar ma j zer chhe !!
Sad Shayari Gujarati
4 years ago
2022 નું આ વર્ષ કેવું
2022 નું
આ વર્ષ કેવું છે,
બાર સાંધો ને તેર
તૂટે એવું છે !!
2022 nu
aa varsh kevu chhe,
bar sandho ne ter
tute evu chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જે લોકોએ તમને ગુમાવ્યા છે,
જે લોકોએ
તમને ગુમાવ્યા છે,
એમને ખબર નથી કે
એમણે શું ગુમાવ્યું છે !!
je lokoe
tamane gumavya chhe,
emane khabar nathi ke
emane shu gumavyu chhe !!
Sad Shayari Gujarati
4 years ago
બનાવતો ફરે છે એ પારકાઓને
બનાવતો ફરે છે
એ પારકાઓને પોતાના,
જે પોતાનાઓને ક્યારેય પોતાના
બનાવી ના શક્યો !!
banavato fare chhe
e parakaone potana,
je potanaone kyarey potana
banavi na shakyo !!
Sad Shayari Gujarati
4 years ago
જેની જોડે બેસવાથી આપણને સમયનું
જેની જોડે બેસવાથી
આપણને સમયનું ભાન નથી રહેતું,
એ વ્યક્તિ જ સમય આવતા
આપણને ભૂલી જાય છે !!
jeni jode besavathi
aapan ne samay nu bhan nathi rahetu,
e vyakti j samay aavata
aapan ne bhuli jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
બદલાઈ નથી ગયા અમે સાહેબ,
બદલાઈ નથી
ગયા અમે સાહેબ,
બસ આ મતલબી દુનિયાને
ઓળખી ગયા છીએ !!
badalai nathi
gaya ame saheb,
bas aa matalabi duniyane
olakhi gaya chhie !!
Sad Shayari Gujarati
4 years ago
વ્યક્તિ અને વાક્યમાં હું અકબંધ
વ્યક્તિ અને
વાક્યમાં હું અકબંધ છું,
સિગારો મારી જાગીર અને
એકલતા મારી મુમતાઝ છે !!
vyakti ane
vaky ma hu akabandh chhu,
sigaro mari jagir ane
ekalata mari mumataj chhe !!
Sad Shayari Gujarati
4 years ago
