બહુ ખરાબ માણસ છું હું,
બહુ ખરાબ માણસ છું હું,
મારી સાથે રહીને તમારી
જિંદગી બરબાદ ના કરો !!
bahu kharab manas chhu hu,
mari sathe rahine tamari
jindagi barabad na karo !!
Sad Shayari Gujarati
3 years ago
માણસનું સૌથી મોટું દુશ્મન એનું
માણસનું સૌથી
મોટું દુશ્મન એનું મગજ છે,
પકડી પકડીને લાવે છે એ પળો
જે તકલીફ આપે છે !!
manas nu sauthi
motu dusman enu magaj chhe,
pakadi pakadine lave chhe e palo
je takalif aape chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એક જ જિંદગી હોય છે,
એક જ જિંદગી હોય છે,
ને એ પણ આપણી ઈચ્છા
મુજબ જીવવા ના મળે !!
ek j jindagi hoy chhe,
ne e pan aapani ichchha
mujab jivava na male !!
Sad Shayari Gujarati
3 years ago
પથ્થરની શું વાત કરું, ઉદાહરણ
પથ્થરની શું વાત કરું,
ઉદાહરણ તારું આપીને પૂર્ણ કરું !!
paththar ni shu vat karu,
udaharan taru aapine purn karu !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમને ભલે ખરીદી નથી શકાતો,
પ્રેમને ભલે
ખરીદી નથી શકાતો,
પણ એના માટે કિંમત
ઘણી ચૂકવવી પડે છે !!
prem ne bhale
kharidi nathi shakato,
pan ena mate kimmat
ghani cukavavi pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દુખ સહન કરવાની જયારે આદત
દુખ સહન કરવાની
જયારે આદત પડી જાય છે,
ત્યારે આંખમાંથી આવતા
આંસુ બંધ થઇ જાય છે !!
dukh sahan karavani
jayare adat padi jay chhe,
tyare aankh manthi aavata
aansu bandh thai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કેટલું દુઃખ થાય છે, જયારે
કેટલું દુઃખ થાય છે,
જયારે હજાર વખત માફ કર્યા
પછી પણ એ માણસ વારંવાર
એ જ ભૂલ કરે !!
ketalu dukh thay chhe,
jayare hajar vakhat maf karya
pachhi pan e manas varamvar
e j bhul kare !!
Sad Shayari Gujarati
3 years ago
આંસુઓને છુપાવવા કેવી મથામણ થાય
આંસુઓને છુપાવવા
કેવી મથામણ થાય છે,
જિંદગી છે સરળ પણ
મૂંઝવણમાં જાય છે !!
ansuone chhupavava
kevi mathaman thay chhe,
jindagi chhe saral pan
munzavan ma jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દર્દ અને ખુશીની કિંમત એમને
દર્દ અને ખુશીની
કિંમત એમને પૂછો,
જેમની મોહબ્બત અધુરી
રહી ગઈ હોય !!
dard ane khushini
kimmat em ne puchho,
jem ni mohabbat adhuri
rahi gai hoy !!
Sad Shayari Gujarati
3 years ago
હોઠોએ તો હંમેશા છુપાવીને જ
હોઠોએ તો
હંમેશા છુપાવીને જ રાખ્યું,
બસ આંખોમાં એ આવડત
કદી આવી જ નહીં !!
hothoe to
hammesha chhupavine j rakhyu,
bas aankhoma e aavadat
kadi aavi j nahi !!
Sad Shayari Gujarati
3 years ago
