અમુક સંબંધોને મજબુત કરતા કરતા,
અમુક સંબંધોને
મજબુત કરતા કરતા,
માણસ પોતે જ કમજોર
થઇ જાય છે !!
amuk sambandhone
majabut karata karata,
manas pote j kamajor
thai jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જ્યાં સુધી ચુપ હતી ત્યાં
જ્યાં સુધી ચુપ હતી
ત્યાં સુધી સંસ્કારી હતી,
જયારે સામે જવાબ આપ્યો
તો બદતમીજ થઇ ગઈ !!
jya sudhi chup hati
tya sudhi sanskari hati,
jayare same javab aapyo
to badatamij thai gai !!
Sad Shayari Gujarati
4 years ago
એનું એ જ છે કંઈ
એનું એ જ છે
કંઈ નવું નથી દોસ્ત,
રોજ સપના લઈને સુવું છું
ને ઈચ્છાને ઉઠીને મારું છું !!
enu e j chhe
kai navu nathi dost,
roj sapana laine suvu chhu
ne ichchhane uthine maru chhu !!
Sad Shayari Gujarati
4 years ago
માણસ તો હું પણ મજબુત
માણસ તો હું પણ
મજબુત હતો સાહેબ,
આ તો કોઈના ભરોસા
એ તોડી નાખ્યો.
manas to hu pan
majabut hato saheb,
to koin bharosa
e todi nakhyo.
Sad Shayari Gujarati
4 years ago
ઘણીવાર કોઈનો જીવ જતો હોય,
ઘણીવાર
કોઈનો જીવ જતો હોય,
અને કોઈકનું કંઈ જ ના
જતું હોય !!
ghanivar
koino jiv jato hoy,
ane koik nu kai j na
jatu hoy !!
Sad Shayari Gujarati
4 years ago
આવ મારી સાથે સમાધાન કરી
આવ મારી સાથે
સમાધાન કરી લે જિંદગી,
જેના માટે હું તને ભૂલી ગયો
એ મને છોડીને જતા રહ્યા !!
aav mari sathe
samadhan kari le jindagi,
jena mate hu tane bhuli gayo
e mane chhodine jata rahy !!
Sad Shayari Gujarati
4 years ago
આપણે જેના માટે બધું છોડી
આપણે જેના માટે
બધું છોડી દઈએ છીએ,
એ લોકો જ આપણને
છોડી દેતા હોય છે !!
aapane jena mate
badhu chhodi daie chhie,
e loko j aapan ne
chhodi deta hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તને મફત માં પણ પસંદ
તને મફત માં
પણ પસંદ ન આવી,
મારી એ ચાહત જેકરોડો ની હતી !!
💔💔💔💔💔💔💔
tane mafat ma
pan pasand na avi,
mari e chahat jekarodo ni hati !!
💔💔💔💔💔💔💔
Sad Shayari Gujarati
4 years ago
દુઃખમાં પોતાના લોકો જ સાથ
દુઃખમાં પોતાના લોકો જ
સાથ આપે એ તો ખબર હતી,
પણ પોતાના જ દુઃખ આપશે
એ વાતની ક્યાં ખબર હતી !!
dukh ma potana loko j
sath aape e to khabar hati,
pan potana j dukh aapashe
e vat ni kya khabar hati !!
Sad Shayari Gujarati
4 years ago
થોડીક લાલચ શું આવી જાય,
થોડીક લાલચ
શું આવી જાય,
લોકો ગદ્દારી પર
ઉતરી જાય છે !!
thodik lalach
shu aavi jay,
loko gaddari par
utari jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
