બીજા કોઈને શું દોષ આપવો,
બીજા કોઈને
શું દોષ આપવો,
મને મારી સમજણ
જ નડે છે !!
bija koine
shu dosh aapavo,
mane mari samajan
j nade chhe !!
Sad Shayari Gujarati
4 years ago
અહીં જોઈતું બધું જ મળે
અહીં જોઈતું
બધું જ મળે છે,
પણ ગમતું ગુમાવ્યા બાદ !!
ahi joitu
badhu j male chhe,
pan gamatu gumavya bad !!
Sad Shayari Gujarati
4 years ago
ઉમરની તિજોરી ખાલી થઇ ગઈ,
ઉમરની તિજોરી
ખાલી થઇ ગઈ,
ઈચ્છાને તાળા ન
મારી શક્યા !!
umar ni tijori
khali thai gai,
ichchha ne tala n
mari shaky !!
Sad Shayari Gujarati
4 years ago
તકલીફ તો ત્યારે થાય સાહેબ,
તકલીફ તો
ત્યારે થાય સાહેબ,
જયારે સમજનાર જ
ખોટા સમજવા લાગે !!
takalif to
tyare thay saheb,
jayare samajanar j
khota samajava lage !!
Sad Shayari Gujarati
4 years ago
મતલબની આ દુનિયામાં તરસનું ઠેકાણું
મતલબની આ દુનિયામાં
તરસનું ઠેકાણું કરું છું,
મારી જ આંખોને હું જુઓને
પાણિયારું કરું છું !!
matalab ni aa duniyama
taras nu thekanu karu chhu,
mari j aankhone hu juone
paniyaru karu chhu !!
Sad Shayari Gujarati
4 years ago
જાણી જોઇને કરેલું ઇગ્નોર, નફરત
જાણી જોઇને કરેલું ઇગ્નોર,
નફરત બરાબર હોય છે !!
jani joine karelu ignore,
nafarat barabar hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈ માણસ ધારે તો ધારે
કોઈ માણસ ધારે તો
ધારે ત્યાં પહોંચી શકે,
કાગળ ન વાંચી શકે એ
આંખને વાંચી શકે !!
koi manas dhare to
dhare tya pahochi shake,
kagal na vanchi shake e
aankhane vanchi shake !!
Sad Shayari Gujarati
4 years ago
કાશ #Truecaller ની જેમ #Truecolor
કાશ #Truecaller
ની જેમ #Truecolor
નામની કોઈ એપ આવે,
જે દુનિયામાં લોકોના અસલી
#રંગો આપણને બતાવે !!
kash#truechaller
ni jem#truecolor
namani koi app aave,
je duniyama lokona asali
#rango apan ne batave !!
Sad Shayari Gujarati
4 years ago
કંઈ નથી મારું મારી પાસે,
કંઈ નથી
મારું મારી પાસે,
બદદુઆ પણ લોકોની
આપેલી છે !!
kai nathi
maru mari pase,
bad dua pan lokoni
aapeli chhe !!
Sad Shayari Gujarati
4 years ago
માણસ બધું ભૂલી શકે બસ
માણસ બધું ભૂલી શકે
બસ એ સમય નથી ભૂલતો,
જયારે એને પોતાના લોકોની
જરૂર હતી અને કોઈએ
સાથ ના આપ્યો !!
manas badhu bhuli shake
bas e samay nathi bhulato,
jayare ene potana lokoni
jarur hati ane koie
sath na aapyo !!
Sad Shayari Gujarati
4 years ago
