
જે દર્દ દેખાતું નથી, એ
જે દર્દ દેખાતું નથી,
એ દર્દ દુખે પણ વધારે છે !!
je dard dekhatu nathi,
e dard dukhe pan vadhare chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કેટલી મુશ્કેલીથી તુટ્યો એ સંબંધ,
કેટલી મુશ્કેલીથી
તુટ્યો એ સંબંધ,
જે લગભગ ક્યારેય
હતો જ નહીં !!
ketali muskelithi
tutyo e sambandh,
je lagabhag kyarey
hato j nahi !!
Sad Shayari Gujarati
2 years ago
તમે મોકો આપતા રહેશો, લોકો
તમે મોકો
આપતા રહેશો,
લોકો દગો આપતા રહેશે !!
tame moko
aapata rahesho,
loko dago aapata raheshe !!
Sad Shayari Gujarati
2 years ago
કેમ ઉકેલું આ જિંદગીના અઘરા
કેમ ઉકેલું આ
જિંદગીના અઘરા સવાલોને,
હજી કંઇ ભણ્યો પણ નથી ને
પરીક્ષા આવી ગઈ.
kem ukelu aa
jindagina aghara savalone,
haji kai bhanyo pan nathi ne
pariksha aavi gai.
Sad Shayari Gujarati
2 years ago
કોણ પોતાનું ને કોણ પારકું,
કોણ પોતાનું ને કોણ પારકું,
સમય ખરાબ હોય ત્યારે
બધા Bye કહી દે છે !!
kon potanu ne kon paraku,
samay kharab hoy tyare
badha bye kahi de chhe !!
Sad Shayari Gujarati
2 years ago
બીજા કોઈને શું દોષ આપવો,
બીજા કોઈને
શું દોષ આપવો,
મને મારી સમજણ
જ નડે છે !!
bija koine
shu dosh aapavo,
mane mari samajan
j nade chhe !!
Sad Shayari Gujarati
2 years ago
અહીં જોઈતું બધું જ મળે
અહીં જોઈતું
બધું જ મળે છે,
પણ ગમતું ગુમાવ્યા બાદ !!
ahi joitu
badhu j male chhe,
pan gamatu gumavya bad !!
Sad Shayari Gujarati
2 years ago
ઉમરની તિજોરી ખાલી થઇ ગઈ,
ઉમરની તિજોરી
ખાલી થઇ ગઈ,
ઈચ્છાને તાળા ન
મારી શક્યા !!
umar ni tijori
khali thai gai,
ichchha ne tala n
mari shaky !!
Sad Shayari Gujarati
2 years ago
તકલીફ તો ત્યારે થાય સાહેબ,
તકલીફ તો
ત્યારે થાય સાહેબ,
જયારે સમજનાર જ
ખોટા સમજવા લાગે !!
takalif to
tyare thay saheb,
jayare samajanar j
khota samajava lage !!
Sad Shayari Gujarati
2 years ago
મતલબની આ દુનિયામાં તરસનું ઠેકાણું
મતલબની આ દુનિયામાં
તરસનું ઠેકાણું કરું છું,
મારી જ આંખોને હું જુઓને
પાણિયારું કરું છું !!
matalab ni aa duniyama
taras nu thekanu karu chhu,
mari j aankhone hu juone
paniyaru karu chhu !!
Sad Shayari Gujarati
2 years ago