જયારે લોકોને તમારામાંથી #INTEREST ઓછો
જયારે લોકોને તમારામાંથી
#INTEREST ઓછો થઇ જાય છે,
ત્યારે #BUSY છું ના બહાના
વધી જાય છે !!
jayare lokone tamar manthi
#interest ochho thai jay chhe,
tyare #busy chhu na bahana
vadhi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અહિયાં કોઈ જિંદગીની રોનક ગુમાવી
અહિયાં કોઈ જિંદગીની
રોનક ગુમાવી બેસે છે,
જયારે કોઈ માટે તો એ ખાલી
બ્રેકઅપ જ હોય છે !!
ahiya koi jindagini
ronak gumavi bese chhe,
jayare koi mate to e khali
breakup j hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કળીયુગનો પ્રેમ સમજદાર થઈ ગયો
કળીયુગનો પ્રેમ
સમજદાર થઈ ગયો છે સાહેબ,
રંગ, રૂપ અને રોકડાં જોઇને
જ આગળ વધે છે !!
kaliyugano prem
samajadar thai gayo chhe saheb,
rang, rup ane rokada joine
j aagal vadhe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
માણસે બધી વસ્તુ પ્લાસ્ટિકમાં પેક
માણસે બધી વસ્તુ
પ્લાસ્ટિકમાં પેક કરીને વેચી,
જુઓ આજે ભગવાને માણસને
જ પ્લાસ્ટિકમાં પેક કરી દીધો !!
manase badhi vastu
plastic ma pack karine vechi,
juo aje bhagavane manasane
j plastic ma pack kari didho !!
Sad Shayari Gujarati
3 years ago
મંજિલને ખબર જ નથી, રસ્તાએ
મંજિલને
ખબર જ નથી,
રસ્તાએ કેટલું છીનવી
લીધું મારાથી !!
manjil ne
khabar j nathi,
rastae ketalu chhinavi
lidhu marathi !!
Sad Shayari Gujarati
3 years ago
એ જિંદગી થોડી ધીમે ચાલને,
એ જિંદગી
થોડી ધીમે ચાલને,
તું દોડતી જાય છે ને મારાથી
ચલાતું પણ નથી !!
e jindagi
thodi dhime chal ne,
tu dodati jay chhe ne marathi
chalatu pan nathi !!
Sad Shayari Gujarati
3 years ago
એકવાર દુઃખમાં શું હસી લીધું,
એકવાર
દુઃખમાં શું હસી લીધું,
ઈશ્વરને એમ કે આને
ફાવી ગયું !!
ekavar
dukh ma shu hasi lidhu,
ishvar ne em ke aane
favi gayu !!
Sad Shayari Gujarati
3 years ago
કડવું છે પણ સત્ય છે,
કડવું છે પણ સત્ય છે,
પોતાનું કામ પૂરું થતા જ
લોકો આપણને ભૂલી જાય છે !!
kadavu chhe pan saty chhe,
potanu kam puru that j
loko aapan ne bhuli jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સારું થયું લોકો બદલાઈ ગયા,
સારું થયું
લોકો બદલાઈ ગયા,
અમે પણ થોડા સમજદાર
થઇ ગયા !!
saru thayu
loko badalai gaya,
ame pan thoda samajadar
thai gaya !!
Sad Shayari Gujarati
3 years ago
સાથ ક્યાં કોઈ આપે છે
સાથ ક્યાં
કોઈ આપે છે અહિંયા,
લોકો બસ વચન આપે છે
અને પછી ઔકાત બતાવીને
ચાલ્યા જાય છે !!
sath kya
koi aape chhe ahiya,
loko bas vachan aape chhe
ane pachhi aukat batavine
chalya jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
