
બધા એવું જ સમજે છે,
બધા એવું જ સમજે છે,
કે હું બહુ ખુશ છું !!
badha evu j samaje chhe,
ke hu bahu khush chhu !!
Sad Shayari Gujarati
2 years ago
ફક્ત એક જ ભવ, અને
ફક્ત એક જ ભવ,
અને કેટલા બધા અનુભવ !!
phakt ek j bhav,
ane ketala badha anubhav !!
Sad Shayari Gujarati
2 years ago
ઈચ્છા એટલી જ હતી કે
ઈચ્છા એટલી જ હતી
કે આ જિંદગી રંગીન હોય,
પણ જે કોઈ મળ્યું એ રંગ
બદલતું જ મળ્યું !!
ichchha etali j hati
ke jindagi rangin hoy,
pan je koi malyu e rang
badalatu j malyu !!
Sad Shayari Gujarati
2 years ago
હવે કોઈની તલાશ નથી મને,
હવે કોઈની
તલાશ નથી મને,
કેમ કે લોકો ખોવાયા
નથી બદલાઈ ગયા છે !!
have koini
talash nathi mane,
kem ke loko khovaya
nathi badalai gaya chhe !!
Sad Shayari Gujarati
2 years ago
અંક તમે લખો અને સરવાળા
અંક તમે લખો અને
સરવાળા કોઈ બીજું કરી જાય,
એનું નામ નસીબ !!
ank tame lakho ane
saravala koi biju kari jay,
enu nam nasib !!
Sad Shayari Gujarati
2 years ago
મારી આ હસીમાં એટલા રાઝ
મારી આ હસીમાં
એટલા રાઝ છે ને,
કે સમજવાની કોશિશ
કરશો તો પણ સમજી
નહીં શકો !!
mari hasima
etala rajh chhe ne,
ke samajavani koshish
karasho to pan samaji
nahi shako !!
Sad Shayari Gujarati
2 years ago
હું એમ તો પસંદ બધાને
હું એમ તો
પસંદ બધાને આવું છું,
પણ એમની જરૂરિયાત અને
એમના સમય પર જ !!
hu em to
pasand badhane aavu chhu,
pan emani jaruriyat ane
emana samay par j !!
Sad Shayari Gujarati
2 years ago
સમયે બતાવી દીધી બધાની ઓકાત,
સમયે બતાવી
દીધી બધાની ઓકાત,
બાકી અમે પણ એ જ છીએ
જે બધાને પોતાના
સમજતા હતા !!
samaye batavi
didhi badhani okat,
baki ame pan e j chhie
je badhane potana
samajata hata !!
Sad Shayari Gujarati
2 years ago
જયારે લોકોને તમારામાંથી #INTEREST ઓછો
જયારે લોકોને તમારામાંથી
#INTEREST ઓછો થઇ જાય છે,
ત્યારે #BUSY છું ના બહાના
વધી જાય છે !!
jayare lokone tamar manthi
#interest ochho thai jay chhe,
tyare #busy chhu na bahana
vadhi jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
અહિયાં કોઈ જિંદગીની રોનક ગુમાવી
અહિયાં કોઈ જિંદગીની
રોનક ગુમાવી બેસે છે,
જયારે કોઈ માટે તો એ ખાલી
બ્રેકઅપ જ હોય છે !!
ahiya koi jindagini
ronak gumavi bese chhe,
jayare koi mate to e khali
breakup j hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago