મને મળે તેના કરતા સુખ
મને મળે તેના
કરતા સુખ તને વધું મળે,
તને મળે તેના કરતા દુઃખ
મને વધું મળે !!
😌😌😌😌😌😌😌😌
mane male tena
karata sukh tane vadhu male,
tane male tena karata dukh
mane vadhu male !!
😌😌😌😌😌😌😌😌
Sad Shayari Gujarati
3 years ago
આજે આંખ ડોક્ટરને બતાવી તો
આજે આંખ ડોક્ટરને
બતાવી તો સાહેબે કહ્યું કે
નંબર વધી ગયા છે,
મેં કહ્યું સાચું સાહેબ
એટલે જ નજીકના બધા
ઝાંખા દેખાય છે !!
aaje aankh doctor ne
batavi to sahebe kahyu ke
nambar vadhi gaya chhe,
me kahyu sachu saheb
etale j najik na badha
zankha dekhay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઝખ્મો જ જીવાડી રહ્યા છે,
ઝખ્મો જ
જીવાડી રહ્યા છે,
બાકી બધા તો
રમાડી રહ્યા છે !!
zakhmo j
jivadi rahya chhe,
baki badha to
ramadi rahya chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અચાનક કોણ જાણે યાદ કેવી
અચાનક કોણ જાણે
યાદ કેવી વાત આવી ગઇ ,
દિવસ હોવા છતાં આંખોમાં
રાત આવી ગઇ !!
achanak kon jane
yad kevi vat aavi gai,
divas hova chhata ankhoma
rat aavi gai !!
Sad Shayari Gujarati
3 years ago
પડછાયો સબુત છે એ વાતનો,
પડછાયો
સબુત છે એ વાતનો,
કે અંધારામાં કોઈ સાથ
નથી આપતું !!
padachayo
sabut chhe e vatano,
ke andharama koi sath
nathi aapatu !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ સારું નથી દુનિયામાં, બધા
કોઈ સારું
નથી દુનિયામાં,
બધા માત્ર ઢોંગ
કરે છે !!
koi saru
nathi duniyama,
badha matr dhong
kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
Life માં DP સિવાય, બીજું
Life માં DP સિવાય,
બીજું કંઈ Nice નથી !!
life ma dp sivay,
biju kai nice nathi !!
Sad Shayari Gujarati
3 years ago
દુઃખના દરેક દસ્તાવેજ પર, આપણા
દુઃખના
દરેક દસ્તાવેજ પર,
આપણા પોતાના જ
હસ્તાક્ષર હોય છે !!
dukh na
darek dastavej par,
aapana potana j
hastakshar hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હા આજે એકલા છીએ અમે,
હા આજે
એકલા છીએ અમે,
કેમ કે કોઈ એક માટે બધાને
ઇગ્નોર કર્યા હતા !!
ha aaje
ekala chhie ame,
kem ke koi ek mate badhane
ignore karya hata !!
Sad Shayari Gujarati
3 years ago
સાચું તો એ છે, કે
સાચું તો એ છે,
કે સારા લોકો માટે
નથી આ દુનિયા !!
sachhu to e chhe,
ke sara loko mate
nathi aa duniya !!
Sad Shayari Gujarati
3 years ago
