ક્યારેક હસતી આંખો પણ કરી
ક્યારેક હસતી આંખો
પણ કરી દે છે દર્દ જાહેર,
દરેક વાત રોઈને બતાવવી
જરૂરી તો નથી !!
kyarek hasati aankho
pan kari de chhe dard jaher,
darek vat roine batavavi
jaruri to nathi !!
Sad Shayari Gujarati
3 years ago
સંબંધમાં થોડા નમી શું ગયા
સંબંધમાં થોડા
નમી શું ગયા અમે,
એ તો હલકા જ સમજી
બેઠા અમને !!
sambandh ma thoda
nami shu gaya ame,
e to halaka j samaji
betha amane !!
Sad Shayari Gujarati
3 years ago
બસ હવે તો એ દુનિયામાં
બસ હવે તો એ
દુનિયામાં જવું છે મારે,
જ્યાં લોકો દુનિયા
છોડીને જાય છે !!
bas have to e
duniyama javu chhe mare,
jya loko duniya
chhodine jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પુરુષ વધારે #ઈમોશનલ હોય છે
પુરુષ વધારે
#ઈમોશનલ હોય છે સ્ત્રી કરતા,
ફરક એટલો છે કે એ ખોટું
રડીને બતાવતો નથી !!
purush vadhare
#emotional hoy chhe stri karata,
farak etalo chhe ke e khotu
radine batavato nathi !!
Sad Shayari Gujarati
3 years ago
ગમતું હોય એ મળતું નથી
ગમતું હોય
એ મળતું નથી
ને મળે છે તે ગમતું નથી,
જિંદગીની રમતમાં આવે
ત્રણ એક્કા ત્યારે સામે
કોઈ રમતું નથી !!
gamatu hoy
e malatu nathi
ne male chhe te gamatu nathi,
jindagini ramat ma aave
tran ekka tyare same
koi ramatu nathi !!
Sad Shayari Gujarati
3 years ago
વ્યક્તિ તો હું પણ બહુ
વ્યક્તિ તો હું
પણ બહુ સારો હતો,
બસ મારો સમય ખરાબ
હતો સાહેબ !!
vyakti to hu
pan bahu saro hato,
bas maro samay kharab
hato saheb !!
Sad Shayari Gujarati
3 years ago
ના પૂછતાં મને મારા આંસુઓનું
ના પૂછતાં મને
મારા આંસુઓનું કારણ,
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે !!
na puchhata mane
mara aansuonu karan,
tamaru j nam sambhaline
tamane saru nahi lage !!
Sad Shayari Gujarati
3 years ago
એના માટે મને માન હતું,
એના માટે
મને માન હતું,
પણ એને થોડુક
અભિમાન હતું !!
ena mate
mane man hatu,
pan ene thoduk
abhiman hatu !!
Sad Shayari Gujarati
3 years ago
સમજણના સરનામે પહોંચી ખરા ખોટાને
સમજણના સરનામે પહોંચી
ખરા ખોટાને તાગી લીધા,
મધદરિયે જઈ ડૂબ્યા ત્યારે
પાણી સૌના માપી લીધા !!
samajan na saraname pahochi
khara khotane tagi lidha,
madhadariye jai dubya tyare
pani sau mapi lidha !!
Sad Shayari Gujarati
3 years ago
ભગવાને કાન પીઠ પર આપ્યા
ભગવાને કાન પીઠ પર
આપ્યા હોત તો સારું હોત,
કેમ કે લોકો ત્યાં જ બોલે છે !!
bhagavane kan pith par
aapya hot to saru hot,
kem ke loko tya j bole chhe !!
Sad Shayari Gujarati
3 years ago
