પીવા નથી મળતું પાણી ને
પીવા નથી મળતું
પાણી ને નદીઓમાં પુર છે,
બસ કર હવે ભગવાન !
ભૂખ્યા અન્નથી દુર છે !!
piva nathi malatu
pani ne nadioma pur chhe,
bas kar have bhagavan!
bhukhya annathi dur chhe !!
Sad Shayari Gujarati
4 years ago
માણસ જયારે કંઈ બોલી ના
માણસ જયારે
કંઈ બોલી ના શકે,
ત્યારે બસ રડી પડે છે !!
manas jayare
kai boli na shake,
tyare bas radi pade chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જેને ઈજ્જત આપીને આપણે ચાંદ
જેને ઈજ્જત આપીને આપણે
ચાંદ પર પહોંચાડીએ છીએ,
મોટાભાગે એ લોકો જ આપણને
તારા દેખાડી દેતા હોય છે !!
jene ijjat aapine aapane
chand par pahonchadie chhie,
motabhage e loko j aapanane
tara dekhadi deta hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તમે ફક્ત મારી આંખો જોઈ
તમે ફક્ત
મારી આંખો જોઈ છે,
પણ તમે મારી આંખોમાં
નથી જોયું !!
tame fakt
mari aankho joi chhe,
pan tame mari aankhoma
nathi joyu !!
Sad Shayari Gujarati
4 years ago
તમે તો પાંખો કાપીને આભ
તમે તો પાંખો
કાપીને આભ અકબંધ રાખ્યું,
અને તોય અમે એ પાંજરાનું
નામ સંબંધ રાખ્યું !!
tame to pankho
kapine aabh akabandh rakhyu,
ane toy ame e panjaranu
nam sambandh rakhyu !!
Sad Shayari Gujarati
4 years ago
ગજબના લોકો છે સાહેબ, Time
ગજબના લોકો છે સાહેબ,
Time ભલે કોઈ પાસે નથી પણ
Timepass બધા કરી રહ્યા છે !!
gajab na loko chhe saheb,
time bhale koi pase nathi pan
timepass badha kari rahya chhe !!
Sad Shayari Gujarati
4 years ago
થોડું હસાવી અને થોડું રડાવી
થોડું હસાવી
અને થોડું રડાવી ગયો,
સમય એને સોંપેલું કામ
કરી ગયો !!
thodu hasavi
ane thodu radavi gayo,
samay ene sompelu kam
kari gayo !!
Sad Shayari Gujarati
4 years ago
દુઃખ સિવાય મને મળ્યું જ
દુઃખ સિવાય
મને મળ્યું જ શું છે,
તમારી સાથે નીભાવેલા
સંબંધથી !!
dukh sivay
mane malyu j shu chhe,
tamari sathe nibhavela
sambandh thi !!
Sad Shayari Gujarati
4 years ago
ભૂલી ગયો છું હું એવા
ભૂલી ગયો છું
હું એવા લોકોને,
જે મને ભૂલથી મળી
ગયા હતા !!
bhuli gayo chhu
hu eva lokone,
je mane bhulathi mali
gaya hata !!
Sad Shayari Gujarati
4 years ago
સારું છે લોકો અમસ્તા જ
સારું છે લોકો
અમસ્તા જ પૂછે છે કેમ છો,
સાચે જ પૂછે તો સવાલ
બહુ અઘરો છે !!
saru chhe loko
amasta j puchhe chhe kem chho,
sache j puchhe to saval
bahu agharo chhe !!
Sad Shayari Gujarati
4 years ago
