Teen Patti Master Download
ઘા ઉપર વાહ મળે છે,

ઘા ઉપર વાહ મળે છે,
એક શાયરને આ જ
ઇનામ મળે છે !!

gh upar vah male chhe,
ek shayar ne aa j
inam male chhe !!

Sad Shayari Gujarati

2 years ago

મેં અમુક લોકોને મેસેજ કરવાનું

મેં અમુક લોકોને મેસેજ
કરવાનું જ બંધ કરી દીધું છે,
ખાલી ખોટું એમને મારા લીધે
ઓફલાઈન થવું પડે છે !!

me amuk lokone message
karavanu j bandh kari didhu chhe,
khali khotu emane mara lidhe
offline thavu pade chhe !!

Sad Shayari Gujarati

2 years ago

ભૂતકાળનો પસ્તાવો અને ભવિષ્યની ચિંતા,

ભૂતકાળનો પસ્તાવો
અને ભવિષ્યની ચિંતા,
આ બંનેએ મળીને મારો
વર્તમાન બગાડી નાખ્યો છે !!

bhutakal no pastavo
ane bhavishy ni chinta,
banne e maline maro
vartaman bagadi nakhyo chhe !!

Sad Shayari Gujarati

2 years ago

છેતરાતા હતા ત્યાં સુધી ફેવરીટ

છેતરાતા હતા ત્યાં
સુધી ફેવરીટ લીસ્ટમાં હતા,
જેવા છેતરાવાની ના પાડી
Block લીસ્ટમાં આવી ગયા !!

chhetarata hata tya
sudhi favourite list ma hata,
jeva chhetaravani na padi
block list ma aavi gaya !!

Sad Shayari Gujarati

2 years ago

પ્રશ્ન એ નથી કે દર્દ

પ્રશ્ન એ
નથી કે દર્દ કેટલું છે,
મુદ્દો એ છે કે ફિકર
કેટલાને છે ??

prasn e
nathi ke dard ketalu chhe,
muddo e chhe ke fikar
ketalane chhe??

Sad Shayari Gujarati

2 years ago

પીવા નથી મળતું પાણી ને

પીવા નથી મળતું
પાણી ને નદીઓમાં પુર છે,
બસ કર હવે ભગવાન !
ભૂખ્યા અન્નથી દુર છે !!

piva nathi malatu
pani ne nadioma pur chhe,
bas kar have bhagavan!
bhukhya annathi dur chhe !!

Sad Shayari Gujarati

2 years ago

માણસ જયારે કંઈ બોલી ના

માણસ જયારે
કંઈ બોલી ના શકે,
ત્યારે બસ રડી પડે છે !!

manas jayare
kai boli na shake,
tyare bas radi pade chhe !!

Sad Shayari Gujarati

2 years ago

જેને ઈજ્જત આપીને આપણે ચાંદ

જેને ઈજ્જત આપીને આપણે
ચાંદ પર પહોંચાડીએ છીએ,
મોટાભાગે એ લોકો જ આપણને
તારા દેખાડી દેતા હોય છે !!

jene ijjat aapine aapane
chand par pahonchadie chhie,
motabhage e loko j aapanane
tara dekhadi deta hoy chhe !!

Sad Shayari Gujarati

2 years ago

તમે ફક્ત મારી આંખો જોઈ

તમે ફક્ત
મારી આંખો જોઈ છે,
પણ તમે મારી આંખોમાં
નથી જોયું !!

tame fakt
mari aankho joi chhe,
pan tame mari aankhoma
nathi joyu !!

Sad Shayari Gujarati

2 years ago

તમે તો પાંખો કાપીને આભ

તમે તો પાંખો
કાપીને આભ અકબંધ રાખ્યું,
અને તોય અમે એ પાંજરાનું
નામ સંબંધ રાખ્યું !!

tame to pankho
kapine aabh akabandh rakhyu,
ane toy ame e panjaranu
nam sambandh rakhyu !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1945 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.