
બસ આ જ રીત છે
બસ આ જ
રીત છે જિંદગીની,
પીઠ પાછળ બધા હરામી
અને સામે એકદમ સ્વીટ !!
bas aa j
rit chhe jindagini,
pith pachal badha harami
ane same ekadam sweet !!
Sad Shayari Gujarati
2 years ago
વસ્ત્રનો વાંક નથી નજર જ
વસ્ત્રનો વાંક નથી
નજર જ ખરાબ હોય છે,
બાકી દ્રૌપદીના વસ્ત્રો ક્યાં
ટૂંકા હતા સાહેબ !!
vastrano vank nathi
najar j kharab hoy chhe,
baki draupadina vastro kya
tunka hata saheb !!
Sad Shayari Gujarati
2 years ago
અમુક લોકો માટે તમે જીવ
અમુક લોકો માટે
તમે જીવ આપી દેશો,
તો પણ એ તમારી કદર
નહીં કરે સાહેબ !!
amuk loko mate
tame jiv aapi desho,
to pan e tamari kadar
nahi kare saheb !!
Sad Shayari Gujarati
2 years ago
ચુપચાપ સહન જ કરવું પડે
ચુપચાપ સહન જ કરવું પડે છે
કંઈ પણ બોલ્યા વગર,
કારણ કે અમુક વ્યથાને વર્ણવવા
હજી શબ્દો જ નથી બન્યા !!
chup chap sahan j karavu pade chhe
kai pan bolya vagar,
karan ke amuk vyathane varnavava
haji shabdo j nathi banya !!
Sad Shayari Gujarati
2 years ago
મન થાય છે કોઈ એવી
મન થાય છે કોઈ
એવી જગ્યાએ ચાલ્યો જાઉં,
જ્યાં કોઈને મારું નામ પણ
ખબર ના હોય !!
man thay chhe koi
evi jagyae chalyo jau,
jya koine maru nam pan
khabar na hoy !!
Sad Shayari Gujarati
2 years ago
દુઃખ બજારમાં નથી મળતું દોસ્ત,
દુઃખ બજારમાં
નથી મળતું દોસ્ત,
દેવા વાળા કોઈ
નજીકનાં જ હોય છે !!
dukh bajar ma
nathi malatu dost,
deva vala koi
najik na j hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
તૂટેલી પેન્સિલ અને તૂટેલા દિલ,
તૂટેલી પેન્સિલ
અને તૂટેલા દિલ,
એ બેની વચ્ચે આપને
ક્યાંક મોટા થઇ ગયા !!
tuteli pencil
ane tutela dil,
e beni vachche aapane
kyank mota thai gaya !!
Sad Shayari Gujarati
2 years ago
તમે જેને યાદ કરીને રડો
તમે જેને યાદ
કરીને રડો છો,
એ લોકો બીજાને ખુશ
કરવામાં વ્યસ્ત છે !!
tame jene yad
karine rado chho,
e loko bijane khush
karavama vyast chhe !!
Sad Shayari Gujarati
2 years ago
શક નહીં પૂરો વિશ્વાસ છે,
શક નહીં
પૂરો વિશ્વાસ છે,
કોઈ કોઈનું નથી
હોતું અહીંયા !!
sak nahi
puro vishvas chhe,
koi koinu nathi
hotu ahinya !!
Sad Shayari Gujarati
2 years ago
એક અજીબ સુકુન હોય છે
એક અજીબ સુકુન
હોય છે એ ઊંઘમાં,
જે ખરાબ રીતે રડયા
પછી આવે છે !!
ek ajib sukun
hoy chhe e ungh ma,
je kharab rite radaya
pachhi ahve chhe !!
Sad Shayari Gujarati
2 years ago