
ચાલે છે ને મારા વગર,
ચાલે છે ને મારા વગર,
વાક્ય ભલે સાવ નાનું છે,
પણ તકલીફ ઘણી
આપી જાય છે !!
chale chhe ne mara vagar,
vaky bhale sav nanu chhe,
pan takalif ghani
aapi jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
હાથ લગાડશો તો ડરી જશે
હાથ લગાડશો
તો ડરી જશે ને બહાર
કાઢશો તો મરી જશે,
વિચાર્યું પણ નહોતું કે આ
પંક્તિઓ માછલીથી દીકરી
સુધી પહોંચી જશે !!
hath lagadasho
to dari jashe ne bahar
kadhasho to mari jashe,
vicharyu pan nahotu ke aa
panktio machalithi dikari
sudhi pahochi jashe !!
Sad Shayari Gujarati
2 years ago
માં વગરનું બાળક જયારે ઝબકીને
માં વગરનું બાળક
જયારે ઝબકીને જાગતું હશે,
ત્યારે કોણ એની હાંફતી છાતી
પર હાથ ફેરવતું હશે !!
ma vagar nu balak
jayare zabakine jagatu hashe,
tyare kon eni hamfati chhati
par hath feravatu hashe !!
Sad Shayari Gujarati
2 years ago
વાંક લોકોનો નથી કે એ
વાંક લોકોનો
નથી કે એ કડવા છે,
સાલી આપણે અપેક્ષા
જ મીઠાશની રાખી છે !!
vank lokono
nathi ke e kadava chhe,
sali aapane apeksha
j mithash ni rakhi chhe !!
Sad Shayari Gujarati
2 years ago
પારકા લોકો પાસેથી દગાની આશા
પારકા લોકો પાસેથી
દગાની આશા ના રાખવી,
આ હક ફક્ત અંગત લોકોનો છે !!
paraka loko pasethi
dagani aasha na rakhavi,
aa hak fakt angat lokono chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આ જે લોકોને હસાવે છે
આ જે
લોકોને હસાવે છે ને,
ભગવાન સાથે વાત કરે
ત્યારે રડી પડે છે !!
aa je
lokone hasave chhe ne,
bhagavan sathe vat kare
tyare radi pade chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જિંદગીમાં એક વાત શીખી લીધી
જિંદગીમાં એક
વાત શીખી લીધી છે,
જે ગમે છે તે જ આપણી
સાથે રમે છે !!
jindagima ek
vat shikhi lidhi chhe,
je game chhe te j aapani
sathe rame chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જિંદગીમાં ઘણા માણસો એવા પણ
જિંદગીમાં ઘણા
માણસો એવા પણ હોય છે,
જે વચન તો આપે છે પણ
નિભાવતા નથી !!
jindagima ghana
manaso eva pan hoy chhe,
je vachan to aape chhe pan
nibhavata nathi !!
Sad Shayari Gujarati
2 years ago
તૂટેલી લાગણી એ પીગળી ગયેલી
તૂટેલી લાગણી એ પીગળી
ગયેલી ચોકલેટ જેવી હોય છે,
ફ્રીજમાં મુકીએ તો પણ પહેલા
જેવો આકાર નથી લેતી !!
tuteli lagani e pigali
gayeli chocolate jevi hoy chhe,
phrij ma mukie to pan paheal
jevo aakar nathi leti !!
Sad Shayari Gujarati
2 years ago
લાગણીઓ જ થકવી જાય છે
લાગણીઓ જ
થકવી જાય છે સાહેબ,
બાકી માણસ તો બહુ
મજબુત હોય છે !!
laganio j
thakavi jay chhe saheb,
baki manas to bahu
majabut hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago