અગર નસીબ વગર માંગ્યે કંઇક
અગર નસીબ
વગર માંગ્યે કંઇક આપે છે,
તો વગર પૂછ્યે કંઇક છીનવી
પણ લે છે !!
agar nasib
vagar mangye kaik aape chhe,
to vagar puchhye kaik chhinavi
pan le chhe !!
Sad Shayari Gujarati
4 years ago
લાખો ગુજારીશ કરી લો એમને
લાખો ગુજારીશ કરી લો
એમને ને લાખો આપી દો હવાલા,
બદલાઈ જ જાય છે એ લોકો જે
બદલવાના હોય છે !!
lakho gujarish kari lo
emane ne lakho aapi do havala,
badalai j jay chhe e loko je
badalavana hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
વેદનાઓના વાવેતર ન હોય સાહેબ,
વેદનાઓના
વાવેતર ન હોય સાહેબ,
એ તો માત્ર કડવા અનુભવોથી
જ ઉપજે !!
vedanaona
vavetar na hoy saheb,
e to matr kadava anubhavothi
j upaje !!
Sad Shayari Gujarati
4 years ago
અમે તમને જોઇને સમય ભૂલી
અમે તમને
જોઇને સમય ભૂલી ગયા,
પણ તમે સમય જોઇને
અમને ભૂલી ગયા !!
ame tamane
joine samay bhuli gaya,
pan tame samay joine
amane bhuli gaya !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈ મને પ્રેમ નથી કરતુ,
કોઈ મને પ્રેમ નથી કરતુ,
બધા બસ ઇગ્નોર કરે છે !!
koi mane prem nathi karatu,
badha bas ignore kare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
શું વેચી તને ખરીદું એ
શું વેચી
તને ખરીદું એ જિંદગી,
અહીં તો બધું ગીરવી પડ્યું છે !!
shu vechi
tane kharidu e jindagi,
ahi to badhu giravi padyu chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આપણે મોટા તો ત્યારે જ
આપણે મોટા તો
ત્યારે જ થઇ જઈએ છીએ,
જયારે આપણી Problem
રોવાથી Solve ના થાય !!
aapane mota to
tyare j thai jaie chhie,
jayare aapani problem
rovathi solve na thay !!
Sad Shayari Gujarati
4 years ago
ખબર જ છે હું હારી
ખબર જ છે હું હારી જાવ છું,
તો પણ જિંદગીને મને હેરાન
કરવામાં મજા આવે છે !!
khabar j chhe hu hari jav chhu,
to pan jindagine mane heran
karavama maja aave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જિંદગીના અનુભવો જોરદાર રહ્યા, પ્રેમિકા
જિંદગીના
અનુભવો જોરદાર રહ્યા,
પ્રેમિકા બેવફા અને દોસ્ત
દગાબાજ મળ્યા !!
jindagina
anubhavo joradar rahya,
premika bevafa ane dost
dagabaj malya !!
Sad Shayari Gujarati
4 years ago
મારા ખરાબ સમયમાં જ મને
મારા ખરાબ સમયમાં
જ મને હકીકત બતાવી,
જે લોકોને હું પોતાના માનતો
એ જ લોકોએ છેલ્લે
ઔકાત બતાવી !!
mara kharab samay ma
j mane hakikat batavi,
je lokone hu potana manato
e j lokoe chhelle
aukat batavi !!
Sad Shayari Gujarati
4 years ago
