આ સપના તૂટે એનો અવાજ
આ સપના તૂટે એનો
અવાજ નથી આવતો સાહેબ,
પણ એના પડઘા સાલા
જિંદગીભર સંભળાય છે !!
aa sapana tute eno
avaj nathi aavato saheb,
pan ena padagha sala
jindagibhar sambhalay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પરવાહ કોઈ નથી કરતુ, બકવાસ
પરવાહ
કોઈ નથી કરતુ,
બકવાસ બધા કરે છે !!
paravah
koi nathi karatu,
bakavas badha kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અહીંયા મારું કોઈ જ નથી,
અહીંયા મારું કોઈ જ નથી,
પણ સારું થયું નથી એ કેમ કે
કોઈ દગો તો નહીં આપે !!
ahinya maru koi j nathi,
pan saru thayu nathi e kem ke
koi dago to nahi aape !!
Sad Shayari Gujarati
3 years ago
દરેક સંબંધ કોઈ ને કોઈ
દરેક સંબંધ કોઈ ને
કોઈ દરવાજા ખોલી જાય છે,
કાં તો હ્રદય ના કાં તો આંખો નાં !!
darek sambandh koi ne
koi daravaja kholi jay chhe,
ka to raaday na ka to aankho na !!
Sad Shayari Gujarati
3 years ago
જીદ ના કરો મારી વીતેલી
જીદ ના કરો મારી
વીતેલી ક્ષણોને સાંભળવાની,
હું હસીને કહીશ તો પણ તમે
રડવા લાગશો !!
jid na karo mari
viteli kshanone sambhalavani,
hu hasine kahish to pan tame
radava lagasho !!
Sad Shayari Gujarati
3 years ago
એકાંતમાં એ રડતા જોવા મળી
એકાંતમાં એ
રડતા જોવા મળી શકે,
મહેફિલ જે ખુમારીથી
ગજવી ગયા !!
ekant ma e
radata jova mali shake,
mahefil je khumarithi
gajavi gaya !!
Sad Shayari Gujarati
3 years ago
જો હું અમીર હોત, તો
જો હું
અમીર હોત,
તો મારું પણ કોઈ હોત !!
jo hu
amir hot,
to maru pan koi hot !!
Sad Shayari Gujarati
3 years ago
આજકાલ લોકો બીજાને ઈમ્પ્રેસ કરવામાં,
આજકાલ લોકો
બીજાને ઈમ્પ્રેસ કરવામાં,
પોતાનાને બહુ દુઃખ
પહોંચાડે છે !!
aajakal loko
bijane impres karavama,
potanane bahu dukh
pahonchade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકો એટલા ભુખ્ખડ હોય
અમુક લોકો
એટલા ભુખ્ખડ હોય છે,
બીજાની ખુશીઓ પણ
ખાઈ જાય છે !!
amuk loko
etala bhukhkhad hoy chhe,
bijani khushio pan
khai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તમે લોકોની વાત કરો છો,
તમે લોકોની વાત કરો છો,
અહીંયા તો વાળના પણ
બે મોઢા હોય છે !!
tame lokoni vat karo chho,
ahinya to val na pan
be modha hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
