Teen Patti Master Download
પૂછે જો કોઈ કારણ મારા

પૂછે જો કોઈ કારણ
મારા મૃત્યું નું તો કહી દેજે કે,
કોઈની યાદમાં એટલો ખોવાય ગયો
હતો કે શ્વાસ લેવાનું જ ભૂલી ગયો !!

puchhe jo koi karan
mara mrutyu nu to kahi deje ke,
koini yad ma etalo khovay gayo
hato ke shvas levanu j bhuli gayo !!

Sad Shayari Gujarati

2 years ago

કોઈ જાણતું નથી, કે હું

કોઈ જાણતું નથી,
કે હું કેમ ઉદાસ છું !!

koi janatu nathi,
ke hu kem udas chhu !!

Sad Shayari Gujarati

2 years ago

પુરુષ હંમેશા ત્યારે જ સ્ત્રીની

પુરુષ હંમેશા ત્યારે જ
સ્ત્રીની ખરેખર નોંધ લે છે,
જ્યારે કોઈ બીજો પુરુષ એ
સ્ત્રીની નોંધ લેવાનું શરુ કરે છે !!

purush hammesha tyare j
strini kharekhar nondh le chhe,
jyare koi bijo purush e
strini nondh levanu sharu kare chhe !!

Sad Shayari Gujarati

2 years ago

બધું જ રંગીન દેખાય છે,

બધું જ
રંગીન દેખાય છે,
સિવાય મારી જિંદગી !!

badhu j
rangin dekhay chhe,
sivay mari jindagi !!

Sad Shayari Gujarati

2 years ago

અમુક લોકો લાગણીને પણ, એક

અમુક લોકો
લાગણીને પણ,
એક મજાક સમજતા
હોય છે !!

amuk loko
laganine pan,
ek majak samajata
hoy chhe !!

Sad Shayari Gujarati

2 years ago

ડૂબી ગયા છેલ્લે ખાબોચિયામાં, તરીને

ડૂબી ગયા
છેલ્લે ખાબોચિયામાં,
તરીને આવ્યા હતા દરિયા અનેક !!

dubi gaya
chhelle khabochiyama,
tarine aavya hata dariya anek !!

Sad Shayari Gujarati

2 years ago

મેં મારા જન્માક્ષર જોયા છે

મેં મારા જન્માક્ષર
જોયા છે સાહેબ,
મને ગ્રહો કરતા પોતાના
વધારે નડ્યા છે !!

me mara janmakshar
joya chhe saheb,
mane graho karata potana
vadhare nadya chhe !!

Sad Shayari Gujarati

2 years ago

શું સપના હશે ગરીબ ના,

શું સપના હશે ગરીબ ના,
જેનો શ્વાસ પણ ફુગ્ગા માં
ભરાઈ ને વહેચાય છે !!

shu sapana hashe garib na,
jeno shvas pan fugga ma
bharai ne vahechay chhe !!

Sad Shayari Gujarati

2 years ago

આ સપના તૂટે એનો અવાજ

આ સપના તૂટે એનો
અવાજ નથી આવતો સાહેબ,
પણ એના પડઘા સાલા
જિંદગીભર સંભળાય છે !!

aa sapana tute eno
avaj nathi aavato saheb,
pan ena padagha sala
jindagibhar sambhalay chhe !!

Sad Shayari Gujarati

2 years ago

પરવાહ કોઈ નથી કરતુ, બકવાસ

પરવાહ
કોઈ નથી કરતુ,
બકવાસ બધા કરે છે !!

paravah
koi nathi karatu,
bakavas badha kare chhe !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1945 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.