આજકાલ લોકો કારણ બતાવીને નહીં,
આજકાલ લોકો
કારણ બતાવીને નહીં,
કારણ બનાવીને છોડી
જાય છે !!
aajakal loko
karan batavine nahi,
karan banavine chhodi
jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
કઈ રીતે જવાબ આપું જિંદગીના
કઈ રીતે જવાબ
આપું જિંદગીના સાહેબ,
હજી તો કંઈ ભણ્યો પણ નથી
ને પરીક્ષા આવી ગઈ !!
kai rite javab
aapu jindagina saheb,
haji to kai bhanyo pan nathi
ne pariksha aavi gai !!
Sad Shayari Gujarati
4 years ago
હાલ તો બધા પૂછે છે,
હાલ તો બધા પૂછે છે,
ખાલી એ જ નથી પૂછતાં
જેને બતાવવું હોય છે !!
hal to badha puchhe chhe,
khali e j nathi puchhata
jene batavavu hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
હું રોબોટ જેવો બનવા માંગુ
હું રોબોટ જેવો
બનવા માંગુ છું,
ના કોઈ લાગણી કે
ના કોઈ દુઃખ !!
hu robot jevo
banava mangu chhu,
na koi lagani ke
na koi dukh !!
Sad Shayari Gujarati
4 years ago
વેર પણ ક્યાં હવે સામી
વેર પણ ક્યાં હવે
સામી છાતીએ થાય છે,
દોસ્તીના રંગો બતાવી
હસતાં મોઢે કતલ કરાય છે !!
ver pan kya have
sami chhatie thay chhe,
dostina rango batavi
hasata modhe katal karay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
સમયે મને શીખવાડ્યું છે, કે
સમયે મને શીખવાડ્યું છે,
કે તમે કોઈના માટે ખાસ હોવ છો
પણ થોડાક સમય માટે જ !!
samaye mane shikhavadyu chhe,
ke tame koina mate khas hov chho
pan thodak samay mate j !!
Sad Shayari Gujarati
4 years ago
જેમના ખંભે જવાબદારીનો થેલો હોય
જેમના ખંભે
જવાબદારીનો થેલો હોય છે,
એ ક્યારેય રિસાઈ કે
વિખેરાઈ જતા નથી !!
jem na khambhe
javabadarino thelo hoy chhe,
e kyarey risai ke
vikherai jata nathi !!
Sad Shayari Gujarati
4 years ago
હરીફાઈ નથી નડતી સાહેબ, મને
હરીફાઈ નથી
નડતી સાહેબ,
મને બસ મારી
શરીફાઈ નડે છે !!
harifai nathi
nadati saheb,
mane bas mari
sharifai nade chhe !!
Sad Shayari Gujarati
4 years ago
અમુકવાર લોકો બદલાઈ નથી જતા,
અમુકવાર લોકો
બદલાઈ નથી જતા,
પણ એમનો સાચો ચેહરો
દેખાઈ આવે છે !!
amukavar loko
badalai nathi jata,
pan emano sacho cheharo
dekhai aave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
વરસાદને કયાં ખબર અંદર પણ
વરસાદને કયાં ખબર
અંદર પણ એક આગ છે,
ઠારવા જેને ફક્ત જાંજવાના
જળની માંગ છે !!
varasad ne kaya khabar
andar pan ek aag chhe,
tharava jene fakt janjavana
jal ni mang chhe !!
Sad Shayari Gujarati
4 years ago
