
દરેક વાતને સાબિત ના કરી
દરેક વાતને
સાબિત ના કરી શકું,
હું માણસ છું ગણિતનો
દાખલો નહીં !!
darek vat ne
sabit na kari shaku,
hu manas chhu ganit no
dakhalo nahi !!
Sad Shayari Gujarati
2 years ago
ઘણીવાર કોઈનું Simple Bye, આપણને
ઘણીવાર
કોઈનું Simple Bye,
આપણને રડાવી જતું
હોય છે !!
ghanivar
koinu simple bye,
aapan ne radavi jatu
hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સોનાનો ભાવ ઓછો થયો, એનું
સોનાનો ભાવ ઓછો થયો,
એનું રોજ ધ્યાન રાખે છે લોકો,
પરંતુ કુટુંબ પ્રત્યેનો ભાવ કેટલો
ઘટ્યો એનું ધ્યાન કોઈ
નથી રાખતું !!
sonano bhav ochho thayo,
enu roj dhyan rakhe chhe loko,
parantu kutumb pratyeno bhav ketalo
ghatyo enu dhyan koi
nathi rakhatu !!
Sad Shayari Gujarati
2 years ago
ખાલી હસીને કહી દેવાય કે
ખાલી હસીને
કહી દેવાય કે હું ઠીક છું,
કેમ કે કોઈને કંઈ પડી
નથી હોતી !!
khali hasine
kahi devay ke hu thik chhu,
kem ke koine kai padi
nathi hoti !!
Sad Shayari Gujarati
2 years ago
તું અભણ છે એ જ
તું અભણ છે
એ જ સારું છે દોસ્ત,
અહીં કોઈનું મન
વાંચવા જેવું નથી !!
tu abhan chhe
e j saru chhe dost,
ahi koinu man
vanchava jevu nathi !!
Sad Shayari Gujarati
2 years ago
આજકાલ લોકો કારણ બતાવીને નહીં,
આજકાલ લોકો
કારણ બતાવીને નહીં,
કારણ બનાવીને છોડી
જાય છે !!
aajakal loko
karan batavine nahi,
karan banavine chhodi
jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કઈ રીતે જવાબ આપું જિંદગીના
કઈ રીતે જવાબ
આપું જિંદગીના સાહેબ,
હજી તો કંઈ ભણ્યો પણ નથી
ને પરીક્ષા આવી ગઈ !!
kai rite javab
aapu jindagina saheb,
haji to kai bhanyo pan nathi
ne pariksha aavi gai !!
Sad Shayari Gujarati
2 years ago
હાલ તો બધા પૂછે છે,
હાલ તો બધા પૂછે છે,
ખાલી એ જ નથી પૂછતાં
જેને બતાવવું હોય છે !!
hal to badha puchhe chhe,
khali e j nathi puchhata
jene batavavu hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
હું રોબોટ જેવો બનવા માંગુ
હું રોબોટ જેવો
બનવા માંગુ છું,
ના કોઈ લાગણી કે
ના કોઈ દુઃખ !!
hu robot jevo
banava mangu chhu,
na koi lagani ke
na koi dukh !!
Sad Shayari Gujarati
2 years ago
વેર પણ ક્યાં હવે સામી
વેર પણ ક્યાં હવે
સામી છાતીએ થાય છે,
દોસ્તીના રંગો બતાવી
હસતાં મોઢે કતલ કરાય છે !!
ver pan kya have
sami chhatie thay chhe,
dostina rango batavi
hasata modhe katal karay chhe !!
Sad Shayari Gujarati
2 years ago