
છે ફરિયાદ મને પણ જિંદગીથી,
છે ફરિયાદ
મને પણ જિંદગીથી,
પણ જીવવું છે એટલે
જતું કરું છું !!
chhe fariyad
mane pan jindagithi,
pan jivavu chhe etale
jatu karu chhu !!
Sad Shayari Gujarati
2 years ago
બની શકે કે અમુક લોકોનું
બની શકે કે અમુક
લોકોનું ભાગ્ય સુતું હોય,
પણ મારું તો કોમામાં જતું
રહ્યું હોય એવું લાગે છે મને !!
bani shake ke amuk
lokonu bhagy sutu hoy,
pan maru to komama jatu
rahyu hoy evu lage chhe mane !!
Sad Shayari Gujarati
2 years ago
મતલબી માણસો છે, એટલે અમે
મતલબી માણસો છે,
એટલે અમે બંધ કરી દીધું
એમને બોલાવવાનું !!
matalabi manaso chhe,
etale ame bandh kari didhu
emane bolavavanu !!
Sad Shayari Gujarati
2 years ago
ખોઈ દીધો મારી લાપરવાહીથી, મેં
ખોઈ દીધો
મારી લાપરવાહીથી,
મેં એક અણમોલ
વ્યક્તિને !!
khoi didho
mari laparavahithi,
me ek anamol
vyaktine !!
Sad Shayari Gujarati
2 years ago
રસ્તા જાણે સાવ અજાણ્યા નીકળ્યા,
રસ્તા જાણે સાવ
અજાણ્યા નીકળ્યા,
ક્યાં ભૂલા પડ્યા
ખબર જ ના પડી !!
rasta jane sav
ajanya nikalya,
kya bhula padya
khabar j na padi !!
Sad Shayari Gujarati
2 years ago
શું મેળવ્યું અને શું ગુમાવ્યું
શું મેળવ્યું અને
શું ગુમાવ્યું જીવનમાં,
જવા દો ને યાર
હવે શું હિસાબ કરે !!
shu melavyu ane
shu gumavyu jivan ma,
java do ne yar
have shu hisab kare !!
Sad Shayari Gujarati
2 years ago
બધાની જિંદગીમાં એક સમય તો
બધાની જિંદગીમાં એક
સમય તો એવો આવે જ છે,
જયારે તે કોઈની ઉપર વિશ્વાસ
નથી કરી શકતો !!
badhani jindagima ek
samay to evo aave j chhe,
jayare te koini upar vishvas
nathi kari shakato !!
Sad Shayari Gujarati
2 years ago
ઘણીવાર એ નાવ જ ડુબાડી
ઘણીવાર એ
નાવ જ ડુબાડી દે છે,
જેના સહારે આપણે દરિયો
પાર કરવાનું વિચારતા હોઈએ !!
ghanivar e
nav j dubadi de chhe,
jena sahare aapane dariyo
par karavanu vicharata hoie !!
Sad Shayari Gujarati
2 years ago
જિંદગીમાં પાછું વળવું ફાવ્યું જ
જિંદગીમાં પાછું
વળવું ફાવ્યું જ નહીં,
કારણ કે રસ્તામાં કોઈ
આપણું આવ્યું જ નહીં.
jindagima pachhu
valavu favyu j nahi,
karan ke rastama koi
aapanu aavyu j nahi.
Sad Shayari Gujarati
2 years ago
એકવાર ભરોસો તૂટી ગયા પછી,
એકવાર ભરોસો
તૂટી ગયા પછી,
માફી માંગવાનો કોઈ
સવાલ જ નથી !!
ekavar bharoso
tuti gaya pachhi,
mafi mangavano koi
saval j nathi !!
Sad Shayari Gujarati
2 years ago