Shala Rojmel
આ દુનિયામાં ગમે તેટલું સારું

આ દુનિયામાં ગમે તેટલું
સારું કામ કરી લો દોસ્ત,
પણ વખાણ તો સ્મશાને જતા
હોય ત્યારે જ થાય છે !!

aa duniyama game tetalu
saru kam kari lo dost,
pan vakhan to smashane jata
hoy tyare j thay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

કોઈને ખુશ કરવાની કોશિશ ના

કોઈને ખુશ કરવાની
કોશિશ ના કરશો સાહેબ,
પછી એ જ કહેશે કે
મેં ક્યાં કહ્યું હતું !!

koine khush karavani
koshish na karasho saheb,
pachhi e j kaheshe ke
me kya kahyu hatu !!

Sad Shayari Gujarati

4 years ago

એકલો રહેતો અને રડતો માણસ,

એકલો રહેતો
અને રડતો માણસ,
ઘણો મજબુત હોય
છે સાહેબ !!

ekalo raheto
ane radato manas,
ghano majabut hoy
chhe saheb !!

Sad Shayari Gujarati

4 years ago

બધી કહેવાની વાતો છે સાહેબ,

બધી કહેવાની
વાતો છે સાહેબ,
બાકી જે વ્યક્તિ
બધા સાથે સારું કરે છે,
એની સાથે કંઈ જ
સારું નથી થતું !!

badhi kahevani
vato chhe saheb,
baki je vyakti
badha sathe saru kare chhe,
eni sathe kai j
saru nathi thatu !!

Sad Shayari Gujarati

4 years ago

ડગલે ને પગલે નવી પરીક્ષા

ડગલે ને પગલે નવી
પરીક્ષા તૈયાર રાખે છે,
વાહ રે જિંદગી તું પણ મારું
કેટલું ધ્યાન રાખે છે !!

dagale ne pagale navi
pariksha taiyar rakhe chhe,
vah re jindagi tu pan maru
ketalu dhyan rakhe chhe !!

Sad Shayari Gujarati

4 years ago

મને કહેતા બહુ દુઃખ થાય

મને કહેતા
બહુ દુઃખ થાય છે,
પણ હતા તો તમે
હરામી જ હો !!

mane kaheta
bahu dukh thay chhe,
pan hata to tame
harami j ho !!

Sad Shayari Gujarati

4 years ago

જેની ઓળખ મારા લીધે બની,

જેની ઓળખ
મારા લીધે બની,
એ જ લોકો આજે મને
ખરાબ કહે છે !!

jeni olakh
mara lidhe bani,
e j loko aaje mane
kharab kahe chhe !!

Sad Shayari Gujarati

4 years ago

એક શાંત ચહેરા પાછળ કેટલા

એક શાંત ચહેરા પાછળ
કેટલા વિચારો ચાલે છે,
એ સામેવાળાને ક્યાં કદી
સમજાય છે સાહેબ !!

ek shant chahera pachhal
ketala vicharo chale chhe,
e samevalane kya kadi
samajay chhe saheb !!

Sad Shayari Gujarati

4 years ago

મારું સારું રહેવું એ જ

મારું સારું રહેવું
એ જ બદનામ કરે છે મને,
જરાક બગડી જાઉં તો
હમણાં મશહુર થઇ જઈશ !!

maru saru rahevu
e j badanam kare chhe mane,
jarak bagadi jau to
hamana mashahur thai jaish !!

Sad Shayari Gujarati

4 years ago

છેતરાતા હતા ત્યાં સુધી ફેવરીટ

છેતરાતા હતા ત્યાં
સુધી ફેવરીટ લીસ્ટમાં હતા,
જેવા છેતરાવાની ના પડી
બ્લેકલીસ્ટમાં આવી ગયા !!

chetarata hata tya
sudhi fevourite list ma hata,
jeva chhetaravani na padi
black list ma aavi gaya !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1950 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.