તમે તો પ્રેમની વાત કરો
તમે તો પ્રેમની
વાત કરો છો,
મેં તો દોસ્ત પણ
મતલબી જોયા છે !!
tame to prem ni
vat karo chho,
me to dost pan
matalabi joy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દર્દ આપણને બદલતું નથી, પણ
દર્દ આપણને બદલતું નથી,
પણ કોઈ વગર કેમ જીવવું
એ શીખવાડે છે !!
dard aapan ne badalatu nathi,
pan koi vagar kem jivavu
e shikhavade chhe !!
Sad Shayari Gujarati
4 years ago
બધાને એક હું જ મળ્યો
બધાને એક
હું જ મળ્યો યાર,
વિશ્વાસ તોડવા માટે !!
badhane ek
hu j malyo yar,
vishvas todava mate !!
Sad Shayari Gujarati
4 years ago
નમક જેવી થઇ ગઈ છે
નમક જેવી
થઇ ગઈ છે જિંદગી,
લોકો સ્વાદ મુજબ
વાપરી જાય છે !!
namak jevi
thai gai chhe jindagi,
loko svad mujab
vapari jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
દિવસ રાત વાત કરીને ના
દિવસ રાત વાત
કરીને ના થાકતા લોકો,
જુઓને આજે યાદ પણ
નથી કરતા !!
divas rat vat
karine na thakata loko,
juone aaje yad pan
nathi karata !!
Sad Shayari Gujarati
4 years ago
કેટલાંક લોકો મને પોતાનો કહ્યાં
કેટલાંક લોકો મને
પોતાનો કહ્યાં કરતાં હતાં,
સત્ય કહું તો તે માત્ર કહ્યાં
જ કરતાં હતાં !!
ketalank loko mane
potano kahya karata hata,
saty kahu to te matr kahya
j karata hata !!
Sad Shayari Gujarati
4 years ago
કરે જો કોઈ મને મનાવવાનો
કરે જો કોઈ મને
મનાવવાનો વાયદો,
તો આજે થોડું
રિસાવાની ઈચ્છા છે !!
kare jo koi mane
manavavano vayado,
to aaje thodu
risavani ichchha chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આજકાલના છોકરાઓને, ઈમાનદાર બાપ નકામાં
આજકાલના છોકરાઓને,
ઈમાનદાર બાપ નકામાં
લાગે છે !!
aajakal na chhokaraone,
imanadar bap nakama
lage chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જે લોકો કહે છે તને
જે લોકો કહે છે તને
તકલીફમાં નથી જોઈ શકતા,
એ લોકો જ સૌથી વધારે
તકલીફ આપી જાય છે !!
je loko kahe chhe tane
takalif ma nathi joi shakata,
e loko j sauthi vadhare
takalif aapi jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
અમુક લોકોને ખાલી, મતલબના સમયમાં
અમુક લોકોને ખાલી,
મતલબના સમયમાં જ
દોસ્તી યાદ આવે છે !!
amuk lokone khali,
matalab na samay ma j
dosti yad aave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
