Teen Patti Master Download
ભગવાનનું મંદિર હોય કે ખરતો

ભગવાનનું મંદિર
હોય કે ખરતો તારો,
મારી દરેક પ્રાર્થનામાં
હું તને માંગુ છું !!

bhagavan nu mandir
hoy ke kharato taro,
mari darek prarthanama
hu tane mangu chhu !!

તારાથી હું કંઈ કંટાળી નથી

તારાથી હું
કંઈ કંટાળી નથી જતો,
મને તો તું જેટલું મારી પાસે
રહે એ ઓછું જ પડે
છે હો દિકા !!

tarathi hu
kai kantali nathi jato,
mane to tu jetalu mari pase
rahe e ochhu j pade
chhe ho dika !!

સવાર સવારમાં તને હેરાન કરવાની,

સવાર સવારમાં
તને હેરાન કરવાની,
મજા જ કંઇક અલગ
હોય છે દિકા !!

savar savar ma
tane heran karavani,
maja j kaik alag
hoy chhe dika !!

જે લોકો દુર રહીને પણ

જે લોકો દુર રહીને
પણ પ્રેમ કરતા હોય,
એ લોકોનો પ્રેમ દિવસે
દિવસે વધતો જાય છે !!

je loko dur rahine
pan prem karata hoy,
e lokono prem divase
divase vadhato jay chhe !!

કેમ કરે છો બીજા લોકો

કેમ કરે છો
બીજા લોકો સાથે વાતો,
શું તને પ્રેમ આપવા માટે
હું કાફી નથી !!

kem kare chho
bija loko sathe vato,
shu tane prem aapava mate
hu kafi nathi !!

જે દિવસે તને પ્રેમ કરવાનું

જે દિવસે તને
પ્રેમ કરવાનું છોડીશ,
એ દિવસે હું આ દુનિયા
પણ છોડી દઈશ !!

je divase tane
prem karavanu chhodish,
e divase hu aa duniya
pan chhodi daish !!

ઓયે દિકા હું તારી સાથે

ઓયે દિકા હું તારી સાથે
ભાગીને લગ્ન નહીં કરું,
પણ હું તને મેળવવાની
બધી કોશિશ કરીશ !!

oye dika hu tari sathe
bhagine lagn nahi karu,
pan hu tane melavavani
badhi koshish karish !!

મારી જિંદગીનો સૌથી ખુશીનો દિવસ

મારી જિંદગીનો સૌથી
ખુશીનો દિવસ એ હતો,
જયારે મને ખબર પડી હતી કે
તું પણ મને પ્રેમ કરે છે !!

mari jindagino sauthi
khushino divas e hato,
jayare mane khabar padi hati ke
tu pan mane prem kare chhe !!

બસ આ નજરાણું મને ગમે

બસ આ નજરાણું
મને ગમે છે,
તું જતી વખતે
ફરી ફરીને જોવે છે !!

bas aa najaranu
mane game chhe,
tu jati vakhate
fari farine jove chhe !!

મારી પાસે એક દિલ અને

મારી પાસે એક
દિલ અને એક જાન છે,
અને એ બંને મારી જાન
તારા પર કુરબાન છે !!

mari pase ek
dil ane ek jan chhe,
ane e banne mari jan
tara par kuraban chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.