Teen Patti Master Download
તને જોવું તો એમ થાય

તને જોવું તો
એમ થાય છે કે,
આપણે જોઈતું તું
એવું જડી ગયું !!

tane jovu to
em thay chhe ke,
aapane joitu tu
evu jadi gayu !!

કેટલું સારું લાગે જયારે ONLINE

કેટલું સારું લાગે જયારે
ONLINE આવીએ ત્યારે કોઈ કહે,
ક્યાં હતો આખો દિવસ કેટલો
WAIT કર્યો આજે મેં તારો !!

ketalu saru lage jayare
online aavie tyare koi kahe,
kya hato aakho divas ketalo
wait karyo aaje me taro !!

કમી નથી દુનિયામાં છોકરાઓની, પણ

કમી નથી
દુનિયામાં છોકરાઓની,
પણ દિલ તારા ઉપર જ
આવ્યું છે !!

kami nathi
duniyama chhokaraoni,
pan dil tara upar j
aavyu chhe !!

ગળે લગાવી શકું એટલી જ

ગળે લગાવી શકું એટલી જ
પરવાનગી જોઈએ છે તારી,
તારા દિલના ધબકાર સાંભળવાની
છેલ્લી ઈચ્છા છે મારી !!

gale lagavi shaku etali j
paravanagi joie chhe tari,
tara dil na dhabakar sambhalavani
chhelli ichchha chhe mari !!

જીવનના અંત સુધી જેનો ઇંતજાર

જીવનના અંત સુધી
જેનો ઇંતજાર કરી શકું,
એવી કોઈ વ્યક્તિ હોય
તો એ તું છે !!

jivan na ant sudhi
jeno intajar kari shaku,
evi koi vyakti hoy
to e tu chhe !!

તું ઝગડો કરી લે એ

તું ઝગડો
કરી લે એ ચાલશે,
પણ રિસાઈ જાય
એ નહીં ચાલે !!

tu zagado
kari le e chalashe,
pan risai jay
e nahi chale !!

જો તું કહે તો રાઝ

જો તું કહે તો
રાઝ આજે ખોલી દઉં,
પ્રેમ છે તારાથી એ જગ
આખાને કહી દઉં !!

jo tu kahe to
raz zaje kholi dau,
prem chhe tarathi e jag
aakhane kahi dau !!

મારી જિંદગીનો હવે બસ એક

મારી જિંદગીનો હવે
બસ એક જ છે GOAL,
હું ONLY તને જ જોવા
માંગુ છું AS MY DOLL !!

mari jindagino have
bas ek j chhe goal,
hu only tane j jova
mangu chhu as my doll !!

તારા GOOD NIGHT વગર, મને

તારા GOOD NIGHT વગર,
મને નીંદર આવતી જ
નથી દિકા !!

tara good night vagar,
mane nindar aavati j
nathi dika !!

નસીબદારને મળે છે, GF ને

નસીબદારને મળે છે,
GF ને જ WIFE
બનાવવા વાળા !!

nasibadar ne male chhe,
gf ne j wife
banavava vala !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.