
તમને પણ મારાથી પ્રેમ થઇ
તમને પણ
મારાથી પ્રેમ થઇ જશે,
ક્યારેય મારા હાથે બનેલી
ચા પી તો જુઓ !!
tamane pan
marathi prem thai jashe,
kyarey mara hathe baneli
cha pi to juo !!
Romantic Shayari Gujarati
2 years ago
બહુ સારું લાગે છે, તારી
બહુ સારું લાગે છે,
તારી સાથે કલાકો વાતો કરવી
અને તને સાંભળતા રહેવું !!
bahu saru lage chhe,
tari sathe kalako vato karavi
ane tane sambhalata rahevu !!
Romantic Shayari Gujarati
2 years ago
ધ્યાન રાખ્યા કર તારું, બસ
ધ્યાન રાખ્યા કર તારું,
બસ મારા માટે !!
dhyan rakhya kar taru,
bas mara mate !!
Romantic Shayari Gujarati
2 years ago
આજે પણ એ પળ યાદ
આજે પણ
એ પળ યાદ છે મને,
જયારે તે શરમાઈને મને
પહેલી Kiss કરી હતી !!
aaje pan
e pal yad chhe mane,
jayare te sharamaine mane
paheli kiss kari hati !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે ઢીંગલી ! તારા પગમાં નથી
ઓયે ઢીંગલી !
તારા પગમાં નથી દુખતું ?
દિવસ રાત મારા વિચારોમાં
ફરતી હોય છે !!
oye dhingali !
tara pag ma nathi dukhatu?
divas rat mara vicharoma
farati hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ સાંભળ ને, મને
ઓયે પાગલ સાંભળ ને,
મને રાત્રે ઊંઘ ઓછી અને
તારા સપના વધારે આવે છે !!
oye pagal sambhal ne,
mane ratre ungh ochhi ane
tara sapana vadhare aave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક પ્રેમ માટે તરસતા વ્યક્તિને
ક્યારેક પ્રેમ માટે તરસતા
વ્યક્તિને જોઈ લેજે દીકુ,
તને આપણા પ્રેમની કિંમત
આપોઆપ થઈ જશે !!
kyarek prem mate tarasata
vyaktine joi leje diku,
tane aapan prem ni kimmat
aapoaap thai jashe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી શાયરીમાં તારું નામ ક્યારેય
મારી શાયરીમાં
તારું નામ ક્યારેય નથી હોતું,
પણ શબ્દોને પૂછી લેજે તારા સિવાય
એમાં બીજું કોઈ નથી હોતું !!
mari shayarima
taru nam kyarey nathi hotu,
pan shabdone puchhi leje tara sivay
ema biju koi nathi hotu !!
Romantic Shayari Gujarati
2 years ago
એમ જ જીદ નથી કરતો
એમ જ જીદ નથી કરતો
તારી સાથે જિંદગી જીવવાની,
ડર એનો છે કે તારા કોઈ સપના
અધૂરા ના રહી જાય.
em j jid nathi karato
tari sathe jindagi jivavani,
dar eno chhe ke tara koi sapana
adhura na rahi jay.
Romantic Shayari Gujarati
2 years ago
મને છોડી ના જતો, કે
મને છોડી ના જતો,
કે તારા લીધે જ મેં આ
પ્રેમ પર ભરોસો કર્યો છે !!
mane chhodi na jato,
ke tara lidhe j me aa
prem par bharoso karyo chhe !!
Romantic Shayari Gujarati
2 years ago