Teen Patti Master Download
જો તું થોડાક કદમ સાથે

જો તું થોડાક
કદમ સાથે ચાલે ને,
તો મને આ રસ્તાથી
પ્રેમ થઇ જાય !!

jo tu thodak
kadam sathe chale ne,
to mane aa rastathi
prem thai jay !!

જો તું ના હોત, તો

જો તું ના હોત,
તો હું મોડે સુધી વાતો
કોની સાથે કરેત દિકા !!

jo tu na hot,
to hu mode sudhi vato
koni sathe karet dika !!

વિશ્વાસ ના આવતો હોય તો

વિશ્વાસ ના આવતો હોય
તો પૂછી જો ભગવાનને,
તારાથી વધારે જો એની પાસે
કંઈ માંગ્યું હોય તો !!

vishvas na aavato hoy
to puchhi jo bhagavan ne,
tarathi vadhare jo eni pase
kai mangyu hoy to !!

જમાનાની નજરથી તને બચાવું કેમ,

જમાનાની નજરથી
તને બચાવું કેમ,
તું ચાંદ છે ગગનનો,
તને છુપાવું કેમ.

jamanani najar thi
tane bachavu kem,
tu chand chhe gagan no,
tane chhupavu kem.

ઓયે બીજી બધી વાતો સાઈડમાં

ઓયે બીજી બધી
વાતો સાઈડમાં મુક,
ચાલ ને આપણે થોડો
રોમાન્સ કરી લઇએ !!

oye biji badhi
vato said ma muk,
chal ne aapane thodo
romance kari laie !!

તારા આ મજાના ગાલ દબાવવાની,

તારા આ મજાના
ગાલ દબાવવાની,
મજા જ કંઇક અલગ
આવે છે દિકા !!

tara aa majana
gal dabavavani,
maja j kaik alag
aave chhe dika !!

મારી સાથે લડીને એ સુઈ

મારી સાથે લડીને
એ સુઈ જાય તો પણ હું
એના માથા પર કિસ કરું,
કેમ કે લડાઈ એક બાજુ અને
એની જોડેનો પ્રેમ એક બાજુ !!

mari sathe ladine
e sui jay to pan hu
ena matha par kiss karu,
kem ke ladai ek baju ane
eni jodeno prem ek baju !!

દુનિયાને જેટલી કોરોનાની રસીની જરૂર

દુનિયાને જેટલી
કોરોનાની રસીની જરૂર છે,
મને પણ તારી એટલી જ
જરૂર છે દિકા !!

duniyane jetali
corona ni rasini jarur chhe,
mane pan tari etali j
jarur chhe dika !!

ઓયે દિકા તારો પ્રેમ પણ,

ઓયે દિકા
તારો પ્રેમ પણ,
મારામાં કોરોનાની
જેમ ફેલાઈ ગયો છે !!

oye dika
taro prem pan,
marama koronani
jem felai gayo chhe !!

ક્યારેક ક્યારેક મન કરે છે,

ક્યારેક
ક્યારેક મન કરે છે,
આઈસ્ક્રીમ સમજીને
તને ખાઈ જાઉં !!

kyarek
kyarek man kare chhe,
ice cream samajine
tane khai jau !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.