Teen Patti Master Download
LIFE થઇ જાય KITKAT અને

LIFE થઇ જાય KITKAT
અને DAIRY MILK જેવી,
જો મળી જાય મને WIFE
તારા જેવી !!

life thai jay kitkat
ane dairy milk jevi,
jo mali jay mane wife
tara jevi !!

તને કોરોના વાયરસ થાય જ

તને કોરોના
વાયરસ થાય જ નહીં,
કેમ કે તું છે જ એટલી
Hot ને !!

tane corona
virus thay j nahi,
kem ke tu chhe j etali
hot ne !!

તું એટલે મારો મનગમતો વિષય,

તું એટલે મારો
મનગમતો વિષય,
જેને હું આખી જિંદગી
વાંચી શકું છું !!

tu etale maro
managamato vishay,
jene hu aakhi jindagi
vanchi shaku chhu !!

બનીને ચા તારા હોઠ સુધી

બનીને ચા તારા
હોઠ સુધી આવવાની ઈચ્છા છે,
એક એક ઘૂંટની સાથે તારી રૂહમાં
સમાવાની ઈચ્છા છે !!

banine cha tara
hoth sudhi aavavani ichchha chhe,
ek ek ghunt ni sathe tari ruh ma
samavani ichchha chhe !!

ઓયે પાગલ એક દિવસ એવો

ઓયે પાગલ એક
દિવસ એવો પણ આવશે,
જયારે તું મારા સપના નહીં
રૂબરૂ મારી સાથે હોઈશ !!

oye pagal ek
divas evo pan aavashe,
jayare tu mara sapana nahi
rubaru mari sathe hoish !!

કોઈ વ્યક્તિ એવું હોય તો

કોઈ વ્યક્તિ
એવું હોય તો મજા આવે,
જે મારાથી પણ લડે
ને મારા માટે પણ લડે !!

koi vyakti
evu hoy to maja aave,
je marathi pan lade
ne mara mate pan lade !!

લાગણીઓ હવે હદ વટાવે છે,

લાગણીઓ
હવે હદ વટાવે છે,
દરેક રસ્તો હવે તારી
બાજુ લઇ આવે છે !!

laganio
have had vatave chhe,
darek rasto have tari
baju lai aave chhe !!

રોકાઈ જઈશ એને જોઇને એ

રોકાઈ જઈશ
એને જોઇને એ જાણે છે,
એટલે જ તો દર વખતે એની
નજરોથી મને બાંધે છે !!

rokai jaish
ene joine e jane chhe,
etale j to dar vakhate eni
najarothi mane bandhe chhe !!

મનોહર ચહેરા તો ઘણા છે

મનોહર ચહેરા તો
ઘણા છે આ દુનિયામાં,
પણ મને તારા માસુમ ચહેરા
સિવાય કોઈ ગમતું નથી !!

manohar chahera to
ghana chhe duniyama,
pan mane tara masum chahera
sivay koi gamatu nathi !!

જયારે મને કોઈ પૂછે તને

જયારે મને કોઈ પૂછે
તને કોઈ નશો છે,
ત્યારે મને તારો ચેહરો
યાદ આવે છે !!

jayare mane koi puchhe
tane koi nasho chhe,
tyare mane taro cheharo
yad aave chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.