Teen Patti Master Download
સમય ભલે વીતી ગયો પણ

સમય ભલે વીતી ગયો
પણ લાગણીમાં હજી ભેજ છે,
લાખ નવા સંબંધો બને પણ
તારી જગ્યા એજ છે !!

samay bhale viti gayo
pan laganima haji bhej chhe,
lakh nava sambandho bane pan
tari jagya ej chhe !!

મળ્યા હતા એ પ્રસંગની વાત

મળ્યા હતા
એ પ્રસંગની વાત જવા દે,
છે ઈચ્છા તો બીજો એક
અવસર થવા દે !!

malya hata
e prasang ni vat java de,
chhe ichchha to bijo ek
avasar thava de !!

ઊંઘને કહો આજે જરા મોડી

ઊંઘને કહો
આજે જરા મોડી આવે,
ઘણાં સપના જોયા પછી
આજે એમની બાહોમાં
સુવા મળ્યું છે !!

ungh ne kaho
aaje jara modi aave,
ghana sapana joy pachhi
aaje emani bahoma
suva malyu chhe !!

તું રોજ કેટલું બધું બક

તું રોજ કેટલું બધું
બક બક કરે છે,
ને છતાં આ મારું દિલ
તારા માટે જ ધક
ધક કરે છે !!
💓💓💓💓💓

tu roj ketalu badhu
bak bak kare chhe,
ne chhata maru dil
tara mate j dhak
dhak kare chhe !!
💓💓💓💓💓

તમે છો એ જ મહત્વનું

તમે છો એ જ
મહત્વનું છે મારા માટે,
કોના છો એનાથી મને
કોઈ ફર્ક નથી પડતો !!

tame chho e j
mahatv nu chhe mara mate,
kona chho enathi mane
koi fark nathi padato !!

બનવા માટે તો હું પણ

બનવા માટે તો
હું પણ કાનુડો બની જાઉં,
બસ મારી રાધા જો તું બને તો.

banava mate to
hu pan kanudo bani jau,
bas mari radha jo tu bane to.

મને તારી સીધી સાદી વાતો

મને તારી
સીધી સાદી વાતો કરતા,
રોમેન્ટિક વાતો વધારે ગમે છે !!

mane tari
sidhi sadi vato karata,
romantic vato vadhare game chhe !!

આમ તો બધી છોકરીઓ સુંદર

આમ તો બધી
છોકરીઓ સુંદર જ હોય છે,
પણ ચશ્મીશ છોકરીઓની તો
વાત જ અલગ હોય છે !!

am to badhi
chhokario sundar j hoy chhe,
pan chasmish chhokarioni to
vat j alag hoy chhe !!

તું મને છોડીને જઈશ, હાથ

તું મને છોડીને જઈશ,
હાથ પગ ના તોડી નાખું તારા
જો એવો તને વિચાર પણ આવે !!

tu mane chhodine jaish,
hath pag na todi nakhu tara
jo evo tane vichar pan aave !!

દિકા ચાલને હવે લગ્ન કરી

દિકા ચાલને
હવે લગ્ન કરી લઇએ,
તારા વગર મને ક્યાંય
મજા નથી આવતી !!

dika chal ne
have lagn kari laie,
tara vagar mane kyany
maja nathi aavati !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.