Teen Patti Master Download
શ્વાસ રોકાઈ જાય છે મારા,

શ્વાસ રોકાઈ જાય છે મારા,
જયારે તારાથી જુદા થવાની
વાત આવે છે !!

shvas rokai jay chhe mara,
jayare tarathi juda thavani
vat aave chhe !!

તું એને જીદ સમજ કે

તું એને જીદ
સમજ કે બેહદ પ્રેમ,
પણ તું મારે જોઈએ
એટલે જોઈએ જ !!

tu ene jid
samaj ke behad prem,
pan tu mare joie
etale joie j !!

તારા વગરની જિંદગી, એટલે ધબકારા

તારા વગરની જિંદગી,
એટલે ધબકારા વગરનું હૃદય !!

tara vagar ni jindagi,
etale dhabakara vagar nu raday !!

એકદમ સરળ વાત છે, જો

એકદમ સરળ વાત છે,
જો તું સાથે તો અનંત છું હું,
પણ તારા વિના માત્ર અંત છું હું !!

ekadam saral vat chhe,
jo tu sathe to anant chhu hu,
pan tara vina matr ant chhu hu !!

કોઈ દુઆમાં તને ના માંગી

કોઈ દુઆમાં
તને ના માંગી લે,
હું બસ આ એક જ
દુઆ માંગુ છું !!

koi duama
tane na mangi le,
hu bas aa ek j
dua mangu chhu !!

નારાજ ના થયા કર મારા

નારાજ ના થયા કર
મારા ગુસ્સાથી,
ઝઘડો તારી સાથે કરું છું તો
પ્રેમ પણ તને જ કરું છું !!

naraj na thaya kar
maar gussathi,
zaghado tari sathe karu chhu to
prem pan tane j karu chhu !!

મારા આ બીમાર દિલની, એક

મારા આ
બીમાર દિલની,
એક માત્ર દવા છો તમે !!

mara aa
bimar dil ni,
ek matr dava chho tame !!

ચાલને આજે ફરી ઝઘડો કરીએ,

ચાલને આજે
ફરી ઝઘડો કરીએ,
એ ચુપ થઇ ગયેલા સંબંધોને
બોલતા કરીએ !!

chal ne aaje
fari zaghado karie,
e chup thai gayela sambandhone
bolata karie !!

બહુ ગમે છે મને, તારું

બહુ ગમે છે મને,
તારું આ બક બક
સાંભળતા રહેવું !!

bahu game chhe mane,
taru aa bak bak
sambhalata rahevu !!

દિલ પણ નાના બાળકની જેમ

દિલ પણ નાના
બાળકની જેમ જીદે ચડ્યું છે,
કાં તો એ જ જોઈએ કાં તો
કોઈ જ નહીં !!

dil pan nana
balak ni jem jide chadyu chhe,
ka to e j joie ka to
koi j nahi !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.