Teen Patti Master Download
સવાર સવારમાં આવતો તારો મેસેજ

સવાર સવારમાં
આવતો તારો મેસેજ
એ ખાલી મેસેજ નથી,
એ તો મારી આખા દિવસની
ખુશી માટેનું બહાનું છે !!

savar savar ma
aavato taro message
e khali message nathi,
e to mari aakha divas ni
khushi matenu bahanu chhe !!

ઓયે પાગલ સાંભળને, બહુ ઠંડી

ઓયે પાગલ સાંભળને,
બહુ ઠંડી લાગે છે
એક #Hug આપને !!
😍😍😍😍😍😍

oye pagal sambhal ne,
bahu thandi lage chhe
ek #hug aap ne !!
😍😍😍😍😍😍

આખી જિંદગી તારી સાથે રહીને

આખી જિંદગી
તારી સાથે રહીને તારા,
બધા જ દુઃખોમાં
ભાગીદાર બનવા માંગુ છું,
તારો હાથ ક્યારેય છોડીને
નહીં જાઉં !!

aakhi jindagi
tari sathe rahine tara,
badha j dukhoma
bhagidar banava mangu chhu,
taro hath kyarey chhodine
nahi jau !!

ખબર નહીં ક્યારે આવશે એ

ખબર નહીં ક્યારે
આવશે એ દિવસ જયારે હું,
મારા હાથે જમવાનું બનાવીને
તને ખવડાવીશ !!

khabar nahi kyare
aavashe e divas jayare hu,
mara hathe jamavanu banavine
tane khavadavish !!

પાણી એ એના ફળીયામાં છાંટતી

પાણી એ એના
ફળીયામાં છાંટતી હતી,
અને ટાઢક મારા દિલમાં થતી હતી !!
😘😘😘😘😘😘😘😘

pani e ena
faliyama chhantati hati,
ane tadhak mara dil ma thati hati !!
😘😘😘😘😘😘😘😘

લાગે છે આ સુરજ પણ

લાગે છે આ સુરજ પણ
બસ તને જોવાને જ
નીકળતો હોય છે,
ને પછી આખો દિવસ
ઈર્ષ્યામાં બળતો હોય છે !!

lage chhe aa suraj pan
bas tane jovane j
nikalato hoy chhe,
ne pachhi aakho divas
irshyama balato hoy chhe !!

ના આવે કદી તને દુઃખ

ના આવે કદી તને દુઃખ
તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો
લુછવા રૂમાલ બની જાઉં !!

na aave kadi tane dukh
tevo hu yar bani jau,
tari aankh ma aave aansu to
luchhava rumal bani jau !!

હું છું તો તું છે

હું છું તો તું છે
ને તું છે તો બધું જ છે,
બાકી આ દુનિયામાં
કંઈ જ નથી !!

hu chhu to tu chhe
ne tu chhe to badhu j chhe,
baki aa duniyama
kai j nathi !!

ભાગ્ય ઉપર મને પૂરો વિશ્વાસ

ભાગ્ય ઉપર
મને પૂરો વિશ્વાસ છે,
સાથીદાર મારો બધાથી
સુંદર છે !!

bhagy upar
mane puro vishvas chhe,
sathidar maro badhathi
sundar chhe !!

અરે સાંભળ પાસે આવે તો

અરે સાંભળ પાસે આવે
તો વાત કહું એક કામની,
મારું મન હવે માળા જપે છે
તારા નામની.

are sambhal pase aave
to vat kahu ek kam ni,
maru man have mala jape chhe
tara nam ni.

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.