Teen Patti Master Download
તું સાથે છે ત્યાં સુધી

તું સાથે છે
ત્યાં સુધી હું હારીશ નહીં,
અને તારા ગયા પછી હરવા
જેવું કંઈ હશે પણ નહીં !!

tu sathe chhe
tya sudhi hu harish nahi,
ane tara gaya pachhi harava
jevu kai hashe pan nahi !!

કેટલી મતલબી થઇ ગઈ છે

કેટલી મતલબી
થઇ ગઈ છે મારી આંખો,
એને દુનિયામાં તારા સિવાય
કંઈ દેખાતું જ નથી !!

ketali matalabi
thai gai chhe mari aankho,
ene duniyama tara sivay
kai dekhatu j nathi !!

હું આજે પણ, તારી એ

હું આજે પણ,
તારી એ પહેલી Kiss
બહુ Miss કરું છું !!

hu aaje pan,
tari e paheli kiss
bahu miss karu chhu !!

વાત તો બધા સમજી જાય

વાત તો બધા સમજી જાય છે,
એ મારી હસી પાછળ છુપાયેલા
દુઃખને પણ ઓળખી જાય છે !!

vat to badha samaji jay chhe,
e mari hasi pachhal chhupayela
dukh ne pan olakhi jay chhe !!

કોઈ દિલથી કરે એવા વ્હાલને

કોઈ દિલથી કરે
એવા વ્હાલને શોધું છું,
કોઈ હકથી પૂછે એવા
સવાલને શોધું છું !!

koi dil thi kare
eva vhal ne shodhu chhu,
koi hak thi puchhe eva
saval ne shodhu chhu !!

એ ખુશીઓનો એહસાસ જ કંઇક

એ ખુશીઓનો એહસાસ જ
કંઇક અલગ હોય છે,
જે ખાલી એક તારો મેસેજ
વાંચવાથી મળે છે !!

e khushiono ehasas j
kaik alag hoy chhe,
je khali ek taro message
vanchavathi male chhe !!

ઓયે દિકા તું જ મારું

ઓયે દિકા
તું જ મારું ડ્રીમ,
લવ અને મારી
લાઈફ છે !!

oye dika
tu j maru dream,
love ane mari
life chhe !!

હું એક કામ સાવ તારી

હું એક કામ સાવ
તારી જાણ બહાર કરું છું,
તને ખબર નથી તને પ્રેમ હું
ધોધમાર કરું છું !!

hu ek kam sav
tari jan bahar karu chhu,
tane khabar nathi tane prem hu
dhodhamar karu chhu !!

તડકામાં ઉભા હોય આપણે બંને

તડકામાં ઉભા
હોય આપણે બંને
એવું મારું ડ્રીમ હોય,
હું બનું આઈસ અને
તું મારી ક્રીમ હોય !!

tadakama ubha
hoy aapane banne
evu maru dream hoy,
hu banu ice ane
tu mari cream hoy !!

આ સાંજ પણ તને મળવા

આ સાંજ પણ તને મળવા
માટે વલખા મારતી હોય છે,
જા જા કહીને સુરજને આખો
દિવસ ધક્કા મારતી હોય છે !!

aa sanj pan tane malava
mate valakha marati hoy chhe,
ja ja kahine suraj ne aakho
divas dhakka marati hoy chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.