Teen Patti Master Download
શ્વાસ ખરચતા પણ ફરી ના

શ્વાસ ખરચતા
પણ ફરી ના મળે,
ક્ષણો તમે એવી
આપી ગયા છો !!

shvas kharachata
pan fari na male,
kshano tame evi
aapi gaya chho !!

અલગ તો તનથી જ હોય

અલગ તો તનથી જ
હોય પ્રેમમાં પડેલા,
બાકી મન તો સદા
જોડાયેલા જ હોય છે !!

alag to tan thi j
hoy prem ma padela,
baki man to sada
jodayela j hoy chhe !!

એટલું તો ગણિત મનેય આવડે

એટલું તો
ગણિત મનેય આવડે છે,
તારી ને મારી બાદબાકી
ભલે શૂન્ય થતી પણ,
સરવાળો તો એક જ
થાય છે !!

etalu to
ganit maney aavade chhe,
tari ne mari badbaki
bhale shuny thati pan,
saravalo to ek j
thay chhe !!

મારી પાસે આપવા જેવું કિંમતી

મારી પાસે આપવા
જેવું કિંમતી કશું નથી યાર,
પણ હું તને એક ભરોસો આપું છું
કે હું બસ તારો જ છું !!

mari pase aapava
jevu kimmati kashu nathi yar,
pan hu tane ek bharoso aapu chhu
ke hu bas taro j chhu !!

આજે એણે મને પૂછ્યું તારે

આજે એણે મને પૂછ્યું
તારે શું બનવું છે ?
મેં પણ કહી દીધું
બસ તારો Husband !!
😊😊😊😊😊

aaje ene mane puchhyu
tare shu banavu chhe?
me pan kahi didhu
bas taro husband !!
😊😊😊😊😊

તું છે મારા પ્રેમની ભાષા,

તું છે
મારા પ્રેમની ભાષા,
લખું છું તને રોજ
થોડી થોડી !!

tu chhe
mara prem ni bhasha,
lakhu chhu tane roj
thodi thodi !!

ક્યારેય બ્રેકઅપ નથી થઇ શકતું

ક્યારેય બ્રેકઅપ નથી
થઇ શકતું એ લોકોનું,
જે બે હોવા છતાં
એક થઈને જીવે છે !!

kyarey breakup nathi
thai shakatu e lokonu,
je be hova chhata
ek thaine jive chhe !!

એવું નથી કે જોર નથી

એવું નથી કે
જોર નથી મારી પાંખમાં,
પણ ઉડવું ગમતું નથી કેદ થયા
પછી તારી આંખમાં !!

evu nathi ke
jor nathi mari pankh ma,
pan udavu gamatu nathi ked thaya
pachhi tari aankh ma !!

આટલો બધો પ્રેમ તને કરું

આટલો
બધો પ્રેમ તને કરું છું,
તો ઝગડો પણ તારી
સાથે જ કરું ને !!

atalo
badho prem tane karu chhu,
to zagado pan tari
sathe j karu ne !!

માણસ જેને સાચો પ્રેમ કરતો

માણસ જેને
સાચો પ્રેમ કરતો હોય,
એના માટે કંઈ પણ
કરી શકે છે !!

manas jene
sacho prem karato hoy,
ena mate kai pan
kari shake chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.