
બહુ પ્રેમથી રાખીશ તને, એકવાર
બહુ પ્રેમથી
રાખીશ તને,
એકવાર મારી
થઇને તો જો !!
bahu prem thi
rakhish tane,
ekavar mari
thaine to jo !!
Romantic Shayari Gujarati
2 years ago
તું બસ સાથ આપ, બાકી
તું બસ સાથ આપ,
બાકી બધાથી તો
લડી લઈશું આપણે !!
tu bas sath aap,
baki badhathi to
ladi laishu aapane !!
Romantic Shayari Gujarati
2 years ago
એક વાત સાચી છે હો
એક વાત સાચી છે હો બોસ,
છોકરાઓ કરતા તો આ છોકરીઓ
સારું ફલર્ટિંગ કરી લેતી હોય છે !!
ek vat sachi chhe ho bos,
chhokarao karata to aa chhokario
saru flurting kari leti hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
Chat, Chocolate અને Sex એ
Chat, Chocolate
અને Sex એ પ્રેમ નથી,
છેલ્લા શ્વાસ સુધી સાથ
નિભાવવો એ પ્રેમ છે !!
chat, chocolate
ane sex e prem nathi,
chhella shvas sudhi sath
nibhavavo e prem chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ એટલામાં સમજી જાઓ, તમારા
બસ એટલામાં
સમજી જાઓ,
તમારા વગર
ફાવતું નથી યાર !!
bas etalama
samaji jao,
tamara vagar
favatu nathi yar !!
Romantic Shayari Gujarati
2 years ago
તારું આ ચોકલેટ જેવું ફિગર
તારું આ ચોકલેટ
જેવું ફિગર જોઇને
મન થાય છે કે
ખાઈ જાવ તને !!
taru aa chocolate
jevu figure joine
man thay chhe ke
khai jav tane !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે હું અમીર નથી, પણ
ભલે હું અમીર નથી,
પણ તારા સપના પુરા કરવા
હું આખી લાઈફ મેહનત કરીશ !!
bhale hu amir nathi,
pan tara sapana pura karava
hu aakhi life mehanat karish !!
Romantic Shayari Gujarati
2 years ago
તું બહુ ગમે છે મને,
તું બહુ ગમે છે મને,
હવે કારણ ના પૂછતી
કેમ કે ખબર નથી મને !!
tu bahu game chhe mane,
have karan na puchhati
kem ke khabar nathi mane !!
Romantic Shayari Gujarati
2 years ago
તારાથી દુર જાઉં તો કવરેજ
તારાથી દુર જાઉં તો
કવરેજ કપાય એવું લાગે છે,
સાચું કહું છું તું મારું JIO નું
સિમ હોય એવું લાગે છે !!
tarathi dur jau to
coverage kapay evu lage chhe,
sachu kahu chhu tu maru jio nu
sim hoy evu lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આજે પણ એ પળ યાદગાર
આજે પણ
એ પળ યાદગાર છે,
જયારે તે તારા કોમળ હોઠથી
મને #Kiss કરી હતી !!
aaje pan
e pal yadagar chhe,
jayare te tara komal hoth thi
mane #kiss kari hati !!
Romantic Shayari Gujarati
2 years ago