હદથી વધારે પ્રેમ ત્યારે જ
હદથી વધારે પ્રેમ ત્યારે જ
કરો જયારે સામેવાળી
વ્યક્તિ પ્રેમને કાબેલ હોય,
લાયક ના હોય એવી વ્યક્તિ
પર પ્રેમ લુંટાવનારા લોકો
બરબાદ થઇ જાય છે !!
had thi vadhare prem tyare j
karo jayare samevali
vyakti prem ne kabel hoy,
layak na hoy evi vyakti
par prem luntavanar loko
barabad thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આ દિલ ભલે ને મારું
આ દિલ ભલે ને
મારું હોય,
પણ હંમેશા તારા
નામે રહેશે !!
aa dil bhale ne
maru hoy,
pan hammesha tara
name raheshe !!
Romantic Shayari Gujarati
3 years ago
પાગલ છું એટલે તારી બધી
પાગલ છું એટલે તારી
બધી વાત માનું છું એવું નથી,
બસ તારી ખુશીથી વધુ સારું
મારા માટે બીજું કશું નથી !!
pagal chhu etale tari
badhi vat manu chhu evu nathi,
bas tari khushithi vadhu saru
mara mate biju kashu nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
હું બહુ ખુશ થઇ જાઉં
હું બહુ
ખુશ થઇ જાઉં છું,
એ વિચારીને કે
તું ફક્ત મારી જ છે !!
hu bahu
khush thai jau chhu,
e vicharine ke
tu fakt mari j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એટલો પ્રેમ થઇ ગયો છે
એટલો પ્રેમ
થઇ ગયો છે તારાથી,
કે તારા વગર એક ક્ષણ પણ
જીવવાનું મન નથી થતું !!
etalo prem
thai gayo chhe tarathi,
ke tara vagar ek kshan pan
jivavanu man nathi thatu !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી આ SMILE જોઇને જ
તારી આ SMILE જોઇને જ
હું ખુશ થઇ જાઉં છું,
બસ આમ જ આખી
LIFE SMILE કરતી રહેજે !!
tari aa smile joine j
hu khush thai jau chhu,
bas aam j aakhi
life smile karati raheje !!
Romantic Shayari Gujarati
3 years ago
એક વાર ચાખી તો જો
એક વાર
ચાખી તો જો હોઠ મારા,
તું Dairy Milk ભૂલી ના
જાય તો કહેજે !!
ek var
chakhi to jo hoth mara,
tu dairy milk bhuli na
jay to kaheje !!
Romantic Shayari Gujarati
3 years ago
આ આંખો પણ નાલાયક છે,
આ આંખો પણ નાલાયક છે,
જોવે છે બધાને પણ
ગોતે છે તને એકને જ !!
aa aankho pan nalayak chhe,
jove chhe badhane pan
gote chhe tane ekane j !!
Romantic Shayari Gujarati
3 years ago
વાત કરવાની મજા તો ફક્ત
વાત કરવાની મજા તો
ફક્ત તારી જોડે આવે છે,
બાકીનાઓને તો હું ખાલી
કંપની આપું છું દિકા !!
vat karavani maja to
fakt tari jode aave chhe,
bakinaone to hu khali
company aapu chhu dika !!
Romantic Shayari Gujarati
3 years ago
ગમતા વ્યક્તિ તમારી લાઈફમાં હોય,
ગમતા વ્યક્તિ
તમારી લાઈફમાં હોય,
તો દરેક દિવસ તહેવાર
જેવો જ લાગે !!
gamata vyakti
tamari life ma hoy,
to darek divas tahevar
jevo j lage !!
Romantic Shayari Gujarati
3 years ago
