Teen Patti Master Download
મારે તારી થવું નથી, મારે

મારે તારી થવું નથી,
મારે તારી થઈને રહેવું છે !!

mare tari thavu nathi,
mare tari thaine rahevu chhe !!

કેવી મજાની ફીલિંગ આવે, જયારે

કેવી મજાની ફીલિંગ આવે,
જયારે કોઈ વળી વળીને
તમને જુએ !!

kevi majani filing aave,
jayare koi vali valine
tamane jue !!

નજર ના લાગે અમારા સંબંધને

નજર ના લાગે
અમારા સંબંધને સાહેબ,
કેમ કે અમે મૃત્યુ સુધી સાથે
જીવવાનું વચન આપ્યું છે !!

najar na lage
amara sambandh ne saheb,
kem ke ame mrutyu sudhi sathe
jivavanu vachan aapyu chhe !!

રંગવા તને રંગ હું ખુબ

રંગવા તને રંગ
હું ખુબ પાકો લાવ્યો છું,
પ્રેમમાં લસોટી, લપેટવા
તને સિંદુર લાવ્યો છું !!

rangava tane rang
hu khub pako lavyo chhu,
prem ma lasoti, lapetava
tane sindur lavyo chhu !!

તને ઘડીવાર પ્રેમથી શું જોઈ

તને ઘડીવાર
પ્રેમથી શું જોઈ લીધી,
ગામ આખું સગાઈના
પેંડા માંગવા લાગ્યું !!

tane ghadivar
prem thi shu joi lidhi,
gam aakhu sagaina
penda mangava lagyu !!

કાગળ પણ મારી પાસે છે

કાગળ પણ મારી પાસે છે
પેન પણ મારી પાસે છે,
લખું તો શું લખું મારું દિલ જ
એની પાસે છે !!
😘😘😘😘😘😘😘

kagal pan mari pase chhe
pen pan mari pase chhe,
lakhu to shu lakhu maru dil j
eni pase chhe !!
😘😘😘😘😘😘😘

આપણો સંબંધ ભલે દોસ્તીનો હોય

આપણો સંબંધ ભલે
દોસ્તીનો હોય કે પછી પ્રેમનો,
મારા માટે એ મહત્વનું છે કે તું
મારી સાથે રહે બસ !!

aapano sambandh bhale
dostino hoy ke pachhi prem no,
mara mate e mahatv nu chhe ke tu
mari sathe rahe bas !!

અમે શબ્દ અને તમે અર્થ,

અમે શબ્દ
અને તમે અર્થ,
તમારા વગર અમે
સાવ વ્યર્થ !!
😘😘😘😘😘

ame shabd
ane tame arth,
tamara vagar ame
sav vyarth !!
😘😘😘😘😘

ક્યારેક મન થાય છે એ

ક્યારેક મન થાય છે
એ પળોને સ્ટેચ્યુ કરી દઉં,
જે પળોમાં તું મારી
સાથે હોય છે !!

kyarek man thay chhe
e palone statue kari dau,
je paloma tu mari
sathe hoy chhe !!

દરેક વાત ત્યાં આવીને જ

દરેક વાત ત્યાં
આવીને જ અટકે છે,
તારું નામ સાંભળતા જ
દિલ મારું રાહ ભટકે છે !!

darek vat tya
aavine j atake chhe,
taru nam sambhalata j
dil maru rah bhatake chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.