Teen Patti Master Download
હું એક દરિયો છું અને

હું એક
દરિયો છું અને તું જ,
મારો એકનો એક કિનારો !!

hu ek
dariyo chhu ane tu j,
maro ekano ek kinaro !!

આ મતલબી દુનિયામાં, મતલબ વગરનો

આ મતલબી દુનિયામાં,
મતલબ વગરનો પ્રેમ છે
તારાથી !!

aa matalabi duniyama,
matalab vagar no prem chhe
tarathi !!

બેસબ્રીથી ઇન્તજાર છે મને એ

બેસબ્રીથી ઇન્તજાર છે
મને એ સોનેરી દિવસનો,
જયારે મારી આંખો ખુલશે ને
તારો ચહેરો સામે હશે !!

besabrithi intajar chhe
mane e soneri divas no,
jayare mari aankho khulashe ne
taro chahero same hashe !!

લોટરી કંઈ પૈસાની જ ના

લોટરી કંઈ
પૈસાની જ ના લાગે,
અમુક વ્યક્તિઓનું આપણા
જીવનમાં આવવું એ પણ
લોટરીથી ઓછું નથી હોતું !!

lotari kai
paisani j na lage,
amuk vyaktionu aapana
jivan ma aavavu e pan
lotarithi ochhu nathi hotu !!

મારે બીજું કંઈ નથી જોઈતું,

મારે બીજું
કંઈ નથી જોઈતું,
બસ લગ્ન કરીને
આવી જા ઘેર મારા !!

mare biju
kai nathi joitu,
bas lagn karine
aavi j gher mara !!

આજકાલ મને ઊંઘ ઓછી, અને

આજકાલ
મને ઊંઘ ઓછી,
અને તારી યાદ
વધુ આવે છે !!

aajakal
mane ungh ochhi,
ane tari yad
vadhu aave chhe !!

મેં કહ્યું મારે ચોકલેટ જોઈએ,

મેં કહ્યું
મારે ચોકલેટ જોઈએ,
એણે કહ્યું સારું
મારી પાસે આવી જા !!

me kahyu
mare chocolate joie,
ene kahyu saru
mari pase aavi ja !!

અત્યાર સુધી હું પપ્પાની PRINCESS

અત્યાર સુધી હું પપ્પાની
PRINCESS હતી,
હવે તારી QUEEN
બનવું છે મારે !!

atyar sudhi hu pappani
princess hati,
have tari queen
banavu chhe mare !!

મરજી હોય ત્યારે બ્લોક અને

મરજી હોય ત્યારે
બ્લોક અને અનબ્લોક કરે છે,
નાદાની તો એની નસેનસમાં
ભરેલી લાગે છે !!

maraji hoy tyare
block ane unblock kare chhe,
nadani to eni nasenas ma
bhareli lage chhe !!

ઓયે પાગલ સાંભળ, ભલે તું

ઓયે પાગલ સાંભળ,
ભલે તું નૌટંકી હોય પણ
સૌથી ખાસ છે તું !!

oye pagal sambhal,
bhale tu nautanki hoy pan
sauthi khas chhe tu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.