
દિકા જ્યાં સુધી તું મારી
દિકા જ્યાં સુધી
તું મારી સાથે છે ને,
ત્યાં સુધી હું તને ક્યારેય
દુઃખી નહીં થવા દઉં !!
dika jya sudhi
tu mari sathe chhe ne,
tya sudhi hu tane kyarey
dukhi nahi thava dau !!
Romantic Shayari Gujarati
2 years ago
ખાલી તારા નામથી જ બગીચો
ખાલી તારા નામથી જ
બગીચો મહેકી ઉઠે,
તારું વર્ણન કરું તો
ખુશ્બુઓના પુર આવે !!
khali tara nam thi j
bagicho maheki uthe,
taru varnan karu to
khusbuona pur aave !!
Romantic Shayari Gujarati
2 years ago
ઉત્સવોની રાહ હું શું કામ
ઉત્સવોની રાહ
હું શું કામ જોઉં,
બસ તું મળે છે
એટલે તહેવાર છે !!
utsavoni rah
hu shu kam jou,
bas tu male chhe
etale tahevar chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ખબર જ છે કે આપણા
ખબર જ છે કે આપણા
બંનેને કોઈ બીમારી નથી,
છતાં પણ તું મારી દવા છે
ને હું તારી દવા છું !!
khabar j chhe ke aapana
bannene koi bimari nathi,
chhata pan tu mari dava chhe
ne hu tari dava chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
જો મારું ચાલેને તો હું,
જો મારું ચાલેને તો હું,
આખો દિવસ તને #hug
કરીને રાખું !!
jo maru chalene to hu,
aakho divas tane #hug
karine rakhu !!
Romantic Shayari Gujarati
2 years ago
લલચાઈ જાવ લુંટવા એવો મજાનો
લલચાઈ જાવ
લુંટવા એવો મજાનો છે,
તારી પાતળી કમર રેશમનો
ખજાનો છે !!
😘😘😘😘😘😘
lalachai jav
luntava evo majano chhe,
tari patali kamar resham no
khajano chhe !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
કાશ એ મારી પાસે આવીને
કાશ એ મારી પાસે આવીને મને
જોરથી ગાલ પર લાફો મારીને કહે,
તે વિચારી પણ કેવી રીતે લીધું કે
હું તને પ્રેમ નથી કરતી !!
kash e mari pase aavine mane
jorathi gal par lafo marine kahe,
te vichari pan kevi rite lidhu ke
hu tane prem nathi karati !!
Romantic Shayari Gujarati
2 years ago
અડાડી જો હોઠે મને પણ
અડાડી જો
હોઠે મને પણ ક્યારેક,
તારી લીપ્સ્ટીક જેટલો
જ કોમળ છું !!
adadi jo
hothe mane pan kyarek,
tari lipstick jetalo
j komal chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તો તારું #DP જોતા
મને તો તારું
#DP જોતા જ,
પ્રેમ થઇ ગયો
હતો દીકુ !!
mane to taru
#dp jota j,
prem thai gayo
hato diku !!
Romantic Shayari Gujarati
2 years ago
દીકુ સ્વપ્ન એટલે એક એવી
દીકુ સ્વપ્ન એટલે
એક એવી જગ્યા,
જ્યાં તું ન હોવા છતાં
તને મળી શકાય !!
diku svapn etale
ek evi jagy,
jya tu na hova chhata
tane mali shakay !!
Romantic Shayari Gujarati
2 years ago