Teen Patti Master Download
કમી નથી આ દુનિયામાં છોકરીઓની,

કમી નથી
આ દુનિયામાં છોકરીઓની,
પણ આ દિલને તારા સિવાય
કોઈ મંજુર નથી !!

kami nathi
aa duniyama chhokarioni,
pan dil ne tara sivay
koi manjur nathi !!

નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી

નથી નીકળી શકાતું તારા
વિચારોમાંથી જરૂર કોઈ રાઝ છે,
ફક્ત તને જ ચાહું છું એ જોઇને
તો આખી સૃષ્ટિ નારાજ છે !!

nathi nikali shakatu tara
vicharo mathi jarur koi raz chhe,
fakt tane j chahu chhu e joine
to aakhi srushti naraj chhe !!

કાશ ! હું તારા પ્રેમમાં નીલામ

કાશ ! હું તારા
પ્રેમમાં નીલામ થઇ જાઉં,
છેલ્લી બોલી તું લગાવે ને હું
તારે નામ થઇ જાઉં !!

kash! hu tara
prem ma nilam thai jau,
chhelli boli tu lagave ne hu
tare nam thai jau !!

બસ એ દાખલો જ મને

બસ એ દાખલો જ
મને ન આવડ્યો,
કે તારી બાદબાકી પછી
શું વધે છે મારામાં ?

bas e dakhalo j
mane na aavadyo,
ke tari badabaki pachhi
shu vadhe chhe marama?

સુંદર તો ઘણી બધી હોય

સુંદર તો
ઘણી બધી હોય છે,
પણ તું સુંદર સાથે ડાહી
પણ બહુ છે !!

sundar to
ghani badhi hoy chhe,
pan tu sundar sathe d̔ahi
pan bahu chhe !!

પ્રેમ એટલે એ ગળે મળીને

પ્રેમ એટલે
એ ગળે મળીને કહે,
તારા વગર મજા નથી
આવતી યાર !!

prem etale
e gale maline kahe,
tara vagar maja nathi
aavati yar !!

ભલે મને કોરોના થઇ જાય,

ભલે મને કોરોના થઇ જાય,
બાકી Good Night Kiss તો
રોજ જોઇશે જ મારે હો !!

bhale mane corona thai jay,
baki good night kiss to
roj joishe j mare ho !!

હે ભગવાન કંઇક એવી WISH

હે ભગવાન
કંઇક એવી WISH દે,
GF એવી મળે જે ઉઠતા
જ KISS દે !!

he bhagavan
kaik evi wish de,
gf evi male je uthata
j kiss de !!

બહુ Simple વાત છે, અમુક

બહુ Simple વાત છે,
અમુક લોકો સાથે રહેવાથી
બધું સારું થવા લાગે છે !!

bahu simple vat chhe,
amuk loko sathe rahevathi
badhu saru thava lage chhe !!

તું મારી રહે કે ના

તું મારી રહે કે ના રહે,
હું હંમેશા તારો જ રહીશ !!

tu mari rahe ke na rahe,
hu hammesha taro j rahish !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.