તને હું લજામણી કહું તો
તને હું લજામણી કહું તો ગમશે ?
કેમ કે મારી ને તારી નજર મળતા જ,
તારી પાંપણ ઝુકી જાય છે !!
tane hu lajamani kahu to gamashe?
kem ke mari ne tari najar malata j,
tari pampan zuki jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
લાવીશ લાવીશ એક દિવસ એવો
લાવીશ લાવીશ
એક દિવસ એવો પણ લાવીશ,
જ્યારે મારા નામની મહેંદી
તારા હાથ પર હશે !!
lavish lavish
ek divas evo pan lavish,
jyare mara nam ni mahendi
tara hath par hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
આમ થીડીક નજીક આવને, મને
આમ થીડીક નજીક આવને,
મને પણ તો ખબર પડે,
ચાંદ નજીકથી કેવો લાગે છે !!
😘😘😘😘😘😘😘😘
aam thidik najik aav ne,
mane pan to khabar pade,
chand najik thi kevo lage chhe !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
કરીને મોહબ્બત તું મને ભૂલી
કરીને મોહબ્બત તું મને
ભૂલી જાય એનું દુખ નથી,
પણ જ્યાં સુધી ચાલે શ્વાસ
તને ભૂલી જઉં એ હું નથી !!
karine mohabbat tu mane
bhuli jay enu dukh nathi,
pan jya sudhi chale shvas
tane bhuli jau e hu nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા જેવી તો કદાચ કરોડો
તારા જેવી તો
કદાચ કરોડો મળશે,
પણ મને તો ફક્ત તું જ
જોઈએ છે પગલી !!
😘😘😘😘😘😘
tara jevi to
kadach karodo malashe,
pan mane to fakt tu j
joie chhe pagali !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
તું છે જ એવી કે
તું છે જ એવી
કે પ્રેમ થઇ જાય,
હવે આમાં મારો
વાંક ના કાઢ !!
tu chhe j evi
ke prem thai jay,
have aama maro
vank na kadh !!
Romantic Shayari Gujarati
3 years ago
તું સાથ આપીશ એ પૂછવાનો
તું સાથ આપીશ
એ પૂછવાનો પ્રશ્ન જ નથી,
તું જ મારો શ્વાસ છે તારા વગર
જીવવાનો અર્થ જ નથી !!
tu sath aapish
e puchavano prasn j nathi,
tu j maro shvas chhe tara vagar
jivavano arth j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે ફ્રી હોય તો, ચાલને
ઓયે ફ્રી હોય તો,
ચાલને આજે આપણે
લગ્ન કરી લઈએ !!
oye free hoy to,
chal ne aaje aapane
lagn kari laie !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી સાથે ગરબા રમે એવી
મારી સાથે ગરબા
રમે એવી જોઈએ છે,
દિલ સાથે રમે એવી નહીં !!
mari sathe garaba
rame evi joie chhe,
dil sathe rame evi nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ બીજી બોલાવે તો નહીં
કોઈ બીજી બોલાવે
તો નહીં જવાનું,
બાકી તું બોલાવે તો
હમણાં આવી જાઉં !!
koi biji bolave
to nahi javanu,
baki tu bolave to
hamana aavi jau !!
Romantic Shayari Gujarati
3 years ago
