હું રાધા કે મીરાં બની
હું રાધા કે મીરાં
બની શકું એમ તો નથી,
પણ તને ચાહું છું એમાં
કોઈ બેમત નથી !!
hu radha ke mira
bani shaku em to nathi,
pan tane chahu chhu ema
koi bemat nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
મહેકું છું ચોમેર હું અત્તર
મહેકું છું ચોમેર
હું અત્તર અત્તર છું,
નહીં રહું હદમાં
હું ઉંમર સોળ સત્તર છું.
maheku chhu chomer
hu attar attar chhu,
nahi rahu had ma
hu ummar sol sattar chhu.
Romantic Shayari Gujarati
3 years ago
ભૂલ મારી હોય તો માફ
ભૂલ મારી
હોય તો માફ કરી દેને,
હું ક્યાં કોઈ બીજાનો છું
તારો જ છું ને !!
bhul mari
hoy to maf kari dene,
hu kya koi bijano chhu
taro j chhu ne !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા સિવાય કોઈને બે મિનીટ
તારા સિવાય કોઈને
બે મિનીટ નથી આપતો,
દિલ આપવાની વાત તો
બહુ દૂરની છે !!
tara sivay koine
be minute nathi aapato,
dil aapavani vat to
bahu dur ni chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક એવું પણ થાય છે,
ક્યારેક એવું પણ થાય છે,
પ્રેમ બંને બાજુથી હોય છે પણ
ઈઝહાર કોઈ નથી કરતુ !!
kyarek evu pan thay chhe,
prem banne bajuthi hoy chhe pan
izahar koi nathi karatu !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તો એકદમ ડાહી જ
હું તો
એકદમ ડાહી જ હતી,
આ તે મને બગાડી છે હો !!
hu to
ekadam d̔ahi j hati,
te mane bagadi chhe ho !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા ગયા પછી Miss You
મારા ગયા પછી
Miss You બોલવા કરતા,
હું છું ત્યારે Love You બોલો
તો શું વાંધો છે તમને !!
mara gaya pachhi
miss you bolava karata,
hu chhu tyare love you bolo
to shu vandho chhe tamane !!
Romantic Shayari Gujarati
3 years ago
રહેવા દે ઉધાર એક મુલાકાત
રહેવા દે ઉધાર
એક મુલાકાત આપણી,
સાંભળ્યું છે કે ઉધાર હોય
તેને લોકો ભૂલતા નથી !!
raheva de udhar
ek mulakat aapani,
sambhalyu chhe ke udhar hoy
tene loko bhulata nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
કાલે હું ના હોય તો
કાલે હું ના હોય તો
શું નભમાં તારો થઈને રહીશ,
મનમાં હોય તે માંગી લેજે
હું ખુશીથી તૂટી જઈશ !!
kale hu na hoy to
shu nabh ma taro thaine rahish,
man ma hoy te mangi leje
hu khushithi tuti jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
હાથમાં બસ તારો હાથ હોય,
હાથમાં બસ
તારો હાથ હોય,
તો જિંદગીની બધી મંઝીલ
મારે હાથ હોય !!
hath ma bas
taro hath hoy,
to jindagini badhi manzil
mare hath hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
