હે ભગવાન તે એને બનાવી
હે ભગવાન
તે એને બનાવી છે,
તો મને પણ એનો
બનાવી દે પ્લીઝ !!
he bhagavan
te ene banavi chhe,
to mane pan eno
banavi de please !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ એને ઝગડો કર્યા વગર
બસ એને ઝગડો
કર્યા વગર નથી ચાલતું,
બાકી પ્રેમ તો એને મારા
કરતા પણ વધારે છે !!
bas ene zagado
karya vagar nathi chalatu,
baki prem to ene mara
karata pan vadhare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કેવી રીતે મનાવું હું દિવાળી,
કેવી રીતે
મનાવું હું દિવાળી,
જયારે મારી ફૂલઝડી જ
નારાજ છે !!
kevi rite
manavu hu divali,
jayare mari fulazadi j
naraj chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ બીજું કશું નહીં,
સાચો પ્રેમ
બીજું કશું નહીં,
બસ થોડો સમય
માંગે છે !!
sacho prem
biju kashun nahi,
bas thodo samay
mange chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે તું મારી સાથે ના
ભલે તું મારી સાથે
ના રહે પણ ખુશ રહેજે,
હું તો તને ખુશ જોઇને પણ
ખુશ રહી લઈશ !!
bhale tu mari sathe
na rahe pan khush raheje,
hu to tane khush joine pan
khush rahi laish !!
Romantic Shayari Gujarati
2 years ago
એક વાત તો ચોક્કસ છે,
એક વાત તો ચોક્કસ છે,
જેને પ્રેમ કરતા હોઈએ એને હેરાન
કરવાની બહુ મજા આવે !!
ek vat to chokkas chhe,
jene prem karata hoie ene heran
karavani bahu maja ave !!
Romantic Shayari Gujarati
2 years ago
કહેવાય છે કે સ્ત્રીને ચાહતા
કહેવાય છે કે સ્ત્રીને
ચાહતા રહો સમજવાની જરૂર નથી,
હું કહું છું કે પુરુષને સમજી લ્યો એ
આપોઆપ તમને ચાહવા લાગશે !!
kahevay chhe ke strine
chahata raho samajavani jarur nathi,
hu kahu chhu ke purushane samaji lyo e
apoap tamane chahava lagashe !!
Romantic Shayari Gujarati
2 years ago
Promise તો આખી દુનિયા કરે
Promise તો
આખી દુનિયા કરે છે,
હું તો Marriage કરીને
Prove કરીશ !!
promise to
akhi duniy kare chhe,
hu to marriage karine
prove karish !!
Romantic Shayari Gujarati
2 years ago
એક મેસેજ એક કોલ અને
એક મેસેજ એક
કોલ અને એક વ્યક્તિ,
તમારો મૂડ એક સેકન્ડમાં
બદલી શકે છે !!
ek message ek
call ane ek vyakti,
tamaro mood ek second ma
badali shake chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
અમુક પ્રેમ એવા પણ હોય
અમુક પ્રેમ
એવા પણ હોય છે,
જ્યાં હાથમાં હાથ ભલે
ના હોય પણ મનથી મન
બંધાયેલા રહે છે !!
amuk prem
eva pan hoy chhe,
jya hathama hath bhale
na hoy pan manathi man
bandhayel rahe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago